The 1000°ePaper plugin requires SOAP extension for PHP (php_soap).

Please ask your system administrator to activate it.
Welcome to satya day ઉદવાડા ગામના માર્ગ ઉપર બે બાઇક સામ-સામે અથડાતા બે યુવાનોના કરૂણ મોત | satyaday gujarati news , gujarat news
satyaday gujarati news , gujarat news

ઉદવાડા ગામના માર્ગ ઉપર બે બાઇક સામ-સામે અથડાતા બે યુવાનોના કરૂણ મોત

પારડી તાલુકાના ઉદવાડા ગામના માર્ગ

ઉપર રવીવારની રાત્રીએ ડુંગરી ફળીયા

પાસે બે બાઇક સામ-સામે અથડાતા બે

યુવાનોના ઘટના સ્થળે કરૂણ મોત

નીપજ્યા હતા.

પ્રાપ્ત થતી વિગતો મુજબ ઉદવાડાગામ

થી કીકરલા કોલક તરફ જતા માર્ગપર

રવીવારની રાત્રીએ ડુંગર ફળીયાના

વળાંકવાળા માર્ગપર બે બાઇકો રત્રીના

૧૨.૩૦ કલાકે સામ-સામે અથળાતા પલસર

બાઇક નં. જી.જે ૨૧ એચ. ૯૧૮૬ ઉપર ડબલ

સવારીજતા અમ્રુત નાયકા ઉ.વર્સ. ૩૪ ઝરા

ફળીયા અને વિકેસકુમાર બાબુભાઇ પટેલ

ઉ,વર્સ. ૨૩ જે ર્હે ઝરી ફળીયા સામેથી આવત

ીહિરો હોન્ડા પેસન બાઇક નં. જીજે ૧૫ એઇ

૧૫૦૬ જેના બાઇક સવાર ગૌતમ પટેલ સાથે

અથડાતા પલસર બાઇક પર બેસેલા બંને

યુવાનોના ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યા

હતા. જ્યારે પેસન બાઇક ચલાવનાર ગૌતમ

પટેલને નાની-મોટી ઇજા પહોચી હતી. જ્યારે

સમગ્ર ઉદવાડા ગામમાં આ ઘટનાના પગલે

શોકની લાગણી પ્રસરી હતી.

Short URL: http://www.satyaday.com/?p=530

Posted by on Apr 23 2013. Filed under વલસાડ. You can follow any responses to this entry through the RSS 2.0. You can leave a response or trackback to this entry

Leave a Reply

Weboy