SATYA DAYSATYA DAY
    What's Hot
    ks57Mg5r online GAMING

    ફૅન્ટેસી સ્પોર્ટ્સ બોડીએ સરકારને વિનંતી કરી કે ઓનલાઈન ગેમિંગ પર 28% GST ન લગાવો, નિયમ 1લીથી લાગુ થશે

    October 4, 2023
    Mumbai

    Mumbai :મુંબઈમાં ગણેશભક્તોને લૂંટવા ગુજરાતમાંથી પણ ચોર આવ્યા! પોલીસે 10 દિવસમાં 20 લોકોને રંગે હાથે ઝડપ્યા

    October 4, 2023
    haldi 1

    સરકારે રાષ્ટ્રીય હળદર બોર્ડની રચના કરી, 2030 સુધીમાં હળદરની નિકાસ 1 અબજ ડૉલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે

    October 4, 2023
    Facebook Twitter Instagram
    Thursday, October 5
    Breaking
    • ChatGPT માં મોટું અપડેટ, હવે AI ટૂલ તમારી ભાષામાં જવાબ આપશે
    • Surat: ઉકાઇ ડેમમાં પાણીની આવક વધતા સુરત મહાનગરપાલિકા તંત્ર સતર્ક: નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લેતા મેયર દક્ષેશભાઇ માવાણી
    • Canada Blame Indian Govt: કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડોએ આરોપ લગાવ્યો – ‘ખાલિસ્તાની આતંકવાદીની હત્યા પાછળ ભારત હોઈ શકે છે’
    • IGNOU July Admission 2023: અરજી કરવાની છેલ્લી તારીખ નજીક છે, જલ્દી અરજી કરો
    Facebook Twitter Instagram YouTube
    SATYA DAYSATYA DAY
    • Gujarat
    • India
    • Business
    • World
    • Cricket
    • Technology
    • Lifestyle
      • Cooking
      • Health
    • Entertainment
    • World Cup
    SATYA DAYSATYA DAY
    Home»Ahemdabad»અમદાવાદમાં હિટવેવ થી જનતા ત્રાહિમામ ! એક અઠવાડિયામાં છ હજાર લોકો બન્યા હિટવેવનો શિકાર ! આજે ગરમીનો પારો 46 ડીગ્રી જશે !
    Ahemdabad

    અમદાવાદમાં હિટવેવ થી જનતા ત્રાહિમામ ! એક અઠવાડિયામાં છ હજાર લોકો બન્યા હિટવેવનો શિકાર ! આજે ગરમીનો પારો 46 ડીગ્રી જશે !

    satyadaydesknewsBy satyadaydesknewsApril 30, 2022No Comments2 Mins Read
    Facebook Twitter WhatsApp
    44
    Share
    Facebook Twitter WhatsApp

    ગુજરાતમાં ગરમીની સમસ્યાથી બિમાર પડવાના કેસમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 7 દિવસમાં જ 6 હજારથી વધુ લોકો ગરમીને લગતી સમસ્યાનો શિકાર બની ચૂક્યા છે.ઈમરજન્સી સેવા 108 પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર અમદાવાદમાં છેલ્લા 7 દિવસમાં કુલ 6735થી વધુ લોકો કાળઝાળ ગરમીથી બિમાર પડયા છે. જેમાં પેટમાં દુઃખાવાની સૌથી વધુ 1556 ફરિયાદ નોંધાઇ છે. આ પૈકી છેલ્લા ચાર દિવસથી પેટમાં દુઃખાવાની દરરોજની 50થી વધુ ફરિયાદો સામે આવી રહી છે. ગરમીથી શ્વાસ લેવામાં સમસ્યા નડતી હોય તેના 1152 કેસ છેલ્લા સાત દિવસમાં નોંધાયા છે.

    આ ઉપરાંત કાળઝાળ ગરમીથી ચક્કર આવવા, મૂર્છિત થઇને પડી જવાના કેસમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 7 દિવસમાં ચક્કર આવવાના 823 અને મૂર્છિત થઇને પડી જવાના 1100થી વધુ કેસ નોંધાયેલા છે. ડોક્ટરોના મતે કાળઝાળ ગરમીમાં શક્ય હોય ત્યાં સુધી વૃદ્ધો-બાળકો અને ગર્ભવતી મહિલાઓએ બહાર નીકળવાનું ટાળવું જોઇએ. રાજ્યમાં ઉત્તર-પૂર્વના ગરમ-સૂકા પવનો શરૂ થતાં અસહ્ય તાપ પડી રહ્યો છે.અમદાવાદમાં આગામી બે દિવસ રેડ એલર્ટ જાહેર કરાયું છે.

    આ દરમિયાન તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ત્યારબાદ બે દિવસ ઓરેન્જ એલર્ટ અને 4 મેના રોજ યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદની ગરમીના આ પ્રકોપને જોતા આગામી મે અને જુન માસમાં કેટલી ગરમી પડશે તે વિચારીને લોકો ચિંતાતુર બની રહ્યા છે. હાલમાં ચાલી રહેલો લગ્નગાળો ઉનાળાની ગરમીને લઇને લોકોની મજા બગાડી રહ્યો છે.રાજસ્થાન તરફથી આવતો સુકો અને ગરમ પવન ગરમી વધારી રહ્યો છે અને તેની સાથે સૂર્ય આગ ઓકતો હોય તેવી સ્થિતિ બપોરે જોવા મળી રહી છે.એપ્રિલ માસ પુરો થવા પર છે પરંતુ ગરમીનો પારો ઉંચો ચઢી રહ્યો છે. અમદાવાદમાં 44.4 ડિગ્રી સિઝનનું સૌથી વધારે તાપમાન છે.

    Share. Facebook Twitter WhatsApp
    satyadaydesknews

      Related Posts

      Screenshot 2023 09 24 at 4.04.58 PM

      Ahmedabad – SVPI એરપોર્ટને એનર્જી એફિશિયન્સીમાં ગોલ્ડ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે

      September 24, 2023
      11

      ‘તે સોપારી લે છે, તે મનોરોગી છે…’ તનુશ્રી દત્તા આદિલ ખાનના સમર્થનમાં સામે આવી અને રાખી સાવંત પર ગંભીર આરોપો લગાવ્યા.

      September 21, 2023
      10

      Chris Gayle Birthday: રોજીરોટી કમાવવા માટે શેરીઓમાંથી કચરો ભેગો કરતો, પછી બન્યો યુનિવર્સ બોસ, ગેઈલની વાર્તા સાંભળીને આંખો ભીની થઈ જશે.

      September 21, 2023
      hCMfBxYf satyaday 2

      સંસદમાં ‘મિચ્છામિ દુક્કડમ’, જાણો આ શબ્દ ક્યાંથી આવ્યો અને તેનો અર્થ શું છે

      September 19, 2023
      - Advertisement -
      Editors Picks
      Mumbai

      Mumbai :મુંબઈમાં ગણેશભક્તોને લૂંટવા ગુજરાતમાંથી પણ ચોર આવ્યા! પોલીસે 10 દિવસમાં 20 લોકોને રંગે હાથે ઝડપ્યા

      Sanjay Singh Arrested

      Sanjay Singh Arrested: EDએ સંજય સિંહની કરી ધરપકડ, CM કેજરીવાલે કહ્યું- ચૂંટણી સુધી તેઓ વધુ ઘણા વિપક્ષી નેતાઓની ધરપકડ કરશે

      u4ibbZui satyadaynews

      સતનામાં ત્રણ માળની ઈમારત ધરાશાયી, કાટમાળ નીચે દબાઈને એકનું મોત, બે ઘાયલ

      q6857oJ5 satyadaynews

      ઉજ્જવલા યોજના અંગે મોટી જાહેરાત, કેન્દ્ર તરફથી ભેટ; હવે તમને માત્ર રૂ.માં એલપીજી સિલિન્ડર મળશે.

      13MsNp8Y satyadaynews

      શૌચાલયની સફાઈ માટે હોસ્પિટલના ડીન મેળવનાર શિવસેના સાંસદની મુશ્કેલી વધી, FIR નોંધાઈ

      Latest Posts
      ks57Mg5r online GAMING

      ફૅન્ટેસી સ્પોર્ટ્સ બોડીએ સરકારને વિનંતી કરી કે ઓનલાઈન ગેમિંગ પર 28% GST ન લગાવો, નિયમ 1લીથી લાગુ થશે

      Mumbai

      Mumbai :મુંબઈમાં ગણેશભક્તોને લૂંટવા ગુજરાતમાંથી પણ ચોર આવ્યા! પોલીસે 10 દિવસમાં 20 લોકોને રંગે હાથે ઝડપ્યા

      haldi 1

      સરકારે રાષ્ટ્રીય હળદર બોર્ડની રચના કરી, 2030 સુધીમાં હળદરની નિકાસ 1 અબજ ડૉલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે

      - Advertisement -
      © 2023 Satya Day. Designed by BLACK HOLE STUDIO.
      • Ramat Jagat
      • Gujarati Bhajan
      • Gujju Media

      Type above and press Enter to search. Press Esc to cancel.