Wednesday, February 24, 2021
SATYA DAY
  • Gujarat
  • India
  • Business
  • World
  • Cricket
  • Technology
  • Sports
  • LIFE-STYLE
    • Cooking
    • Health
  • Entertainment
  • Corona
No Result
View All Result
  • Gujarat
  • India
  • Business
  • World
  • Cricket
  • Technology
  • Sports
  • LIFE-STYLE
    • Cooking
    • Health
  • Entertainment
  • Corona
No Result
View All Result
SATYA DAY
No Result
View All Result
Home Display

આગામી 30 જાન્યુઆરીએ બપોરે 11 વાગે થંભી જશે સંપૂર્ણ ભારત દેશ, જાણો શું થવાનું છે…

Satya Day by Satya Day
January 20, 2021
in Display, India
0
આગામી 30 જાન્યુઆરીએ બપોરે 11 વાગે થંભી જશે સંપૂર્ણ ભારત દેશ, જાણો શું થવાનું છે…
0
SHARES
353
VIEWS
Share on FacebookShare on Twitter

નવી દિલ્હીઃ આગામી 30મી જાન્યુઆરી, 2020ના રોજ બપોરે 11 વાગે 2 મિનિટ માટે સમગ્ર ભારત દેશ બે મિનિટ માટે થંભી જશે. 30મી જાન્યુઆરી એટલે ભારતના મહાત્માગાંધીનો મૃત્યુ તીથિ છે જેને દર વર્ષે શહિદ દિવસ તરીકે ઉજવાય છે. મહાત્મા ગાંધીના નિર્વાણ દિવસે અર્થાત 30 જાન્યુઆરીને લઈને કેન્દ્ર સરકારે નવો આદેશ જારી કર્યો છે. એમાં કહેવાયું છે કે આ દિવસને દર વખતની જેમ શહિદ દિવસ તરીકે મનાવવાનું નક્કી કરાયું છે. સાથે જ તમામ રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નિર્દેશ જારી કર્યો છે. એમાં દેશની આઝાદી માટે બલિદાન દેનારાઓની યાદમાં બે મિનિટનું મૌન રાકવામાં આવે. સાથે જ આ દરમિયાન કામકાજ અને આવનજાવન ઉપર પર રોક લગાવવામાં આવશે.

Ministry of Home Affairs writes to the Chief Secretaries of all States/UTs, issuing instructions laid down for observance of Martyrs’ Day on 30th January.

Silence should be observed & work & movement stopped for 2 minutes throughout the country at 11 am on 30th. pic.twitter.com/2hYwYXMKSZ

— ANI (@ANI) January 20, 2021

“>

ઉલ્લેખનિય છે કે, વર્ષ 1948માં 30 જાન્યુઆરીના રોજ મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ દિવસે સાંજે જ્યારે તે સંધ્યાકાળની પ્રાથર્નામાં હાજરી આપવા જઈ રહ્યા હતા ત્યારે નાથુરામ ગોડસે દ્વારા તેમના પર ત્રણ ગોળીઓ ચલાવવામાં આવી હતી.

Loading...

દર વર્ષે 30 જાન્યુઆરીને 11 વાગ્યે રખાય છે 2 મિનિટનું મૌન

શહિદ દિવસ માટે જે આદેશ ગૃહમંત્રાલય તરફથી જારી કરવામાં આવ્યો છે તેમાં કહેવાયું છે કે 30 જાન્યુઆરીને દર વર્ષે 11 વાગ્યે 2 મિનિટનું મૌન રાખવામાં આવશે. આ સાથે સમગ્ર દેશમાં 2 મિનિટ માટે કોઈ જાતનું કામકાજ અથવા આવનજાવન નહીં થાય. આગળ લખ્યું છેકે જે જગ્યાઓ પર સાયરનની વ્યવસ્થા છે ત્યાં મોનની યાદ અપાવવા માટે સાયરન વગાડવામાં આવે. ક્યાંક ક્યાંક આર્મિ ગનથી ફાયર પણ કરવામાં આવશે તે બતાવવામાં આવશે. આ એલર્ટ 10.59 મિનિટ પર કરવામાં આવશે. આ પચીથી 2 મિનિટ માટે બધાને મૌન રહેવાનું છે.

ગૃહ મંત્રાલયના આદેશ મુજબ આ અમલ ફરજિયાત કરવાનો રહેશે. જે જગ્યાઓ પર સિગ્નલ નથી ત્યાં સુવિધા મુજબ કોઈ પણ રીતે સંદેશ પહોંચાડવામાં આવશે. કહેવાયું છેકે પહેલા મૌન દરમિયાન કોઈ પણ ઓફિસમાં કામકાજ ચાલુ રહેતું હતું. પરંતુ હાલમાં આને સખ્તાઈથી લાગુ કરવાનો આદેશ જારી કર્યો છે.

Download WordPress Themes Free
Free Download WordPress Themes
Download Best WordPress Themes Free Download
Download Premium WordPress Themes Free
free online course
download lava firmware
Download Nulled WordPress Themes
udemy free download

Share this:

  • Click to share on Twitter (Opens in new window)
  • Click to share on Facebook (Opens in new window)
  • Click to share on WhatsApp (Opens in new window)

Like this:

Like Loading...
ADVERTISEMENT
Previous Post

સારાના વેકેશનની તસવીરો વાયરલ, ડ્રેસની કિંમત અંગે વિશ્વાસ કરી શકશો નહીં

Next Post

ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સની નવી યાદી જાહેર : કર્ણાટક નં-1 અને બિહાર સૌથી છેલ્લે, જાણો ગતિશીલ ગુજરાત ક્યાં સ્થાને?

Next Post
ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સની નવી યાદી જાહેર : કર્ણાટક નં-1 અને બિહાર સૌથી છેલ્લે, જાણો ગતિશીલ ગુજરાત ક્યાં સ્થાને?

ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સની નવી યાદી જાહેર : કર્ણાટક નં-1 અને બિહાર સૌથી છેલ્લે, જાણો ગતિશીલ ગુજરાત ક્યાં સ્થાને?

POPULAR NEWS

  • સાંસદ મોહન ડેલકરે મુંબઇ માં સી-ગ્રીન હોટેલ માં આત્મહત્યા કરતા સનસનાટી : CBI તપાસ થવાની શકયતા સાથે ACB દ્વારા સાથીઓ ની તપાસ ચાલુ હતી ! કોના ઈશારે થતું હતું ??

    સાંસદ મોહન ડેલકરે મુંબઇ માં સી-ગ્રીન હોટેલ માં આત્મહત્યા કરતા સનસનાટી : CBI તપાસ થવાની શકયતા સાથે ACB દ્વારા સાથીઓ ની તપાસ ચાલુ હતી ! કોના ઈશારે થતું હતું ??

    0 shares
    Share 0 Tweet 0
  • જો નેટવર્ક મોબાઇલમાં આવી રહ્યું ન હોય, તો કૃપા કરીને તે તરત જ આમ કરો.

    0 shares
    Share 0 Tweet 0
  • વૈજ્ઞાનિકોએ ઉચ્ચારી ચેતવણી… ભારતમાં જોવા મળ્યા 7000થી વધુ કોરોનાવાયરસના મ્યુટેશન, ભયાનક ખતરાની આશંકા

    0 shares
    Share 0 Tweet 0
  • મતદાન અવશ્ય કરો :-શુ તમારી પાસે ચૂંટણી કાર્ડ નથી ? નો પ્રોબ્લેમ ! તો પણ આપ બિન્દાસ્ત મત આપી શકો છો ! માત્ર આટલું કરો ; વાંચો ન્યૂઝ

    0 shares
    Share 0 Tweet 0
  • અરવિંદ કેજરીવાલે ગુજરાતી માં કર્યું ટ્વિટ કહ્યું એક મોકો અમને આપો અને પછી જુઓ….!

    0 shares
    Share 0 Tweet 0
  • GUJARAT : ગુજરાત પોલીસની દયનિય પરિસ્થિતિ ! ઇલેક્શન પતતા જ નેતાઓ આરામમાં ! પોલીસતો બંદોબસ્તમાં જ વ્યસ્ત !

    0 shares
    Share 0 Tweet 0
  • 12 વર્ષની છોકરીની છાતી પર હાથ ફેરવનારા આરોપીને કોર્ટે સ્કીનથી સ્કીનનો ટચ નથી થયો તેમ જણાવી નિર્દોષ જાહેર કરનાર જજ ને યુવતી એ કોન્ડોમ મોકલી ચુકાદા નો કર્યોવિરોધ !!!!

    0 shares
    Share 0 Tweet 0
Loading...
SATYA DAY

Follow us on social media:

© 2020 Satyaday Power by Byteweb

No Result
View All Result
  • Gujarat
  • India
  • Business
  • World
  • Cricket
  • Technology
  • Sports
  • LIFE-STYLE
    • Cooking
    • Health
  • Entertainment
  • Corona

© 2020 Satyaday Power by Byteweb

%d bloggers like this: