એવા ૧૦ કાયદા જેના થી તમે અજાણ જ હશો જાણો તમારા અધિકાર.

દેશ ના બંધારણ થી કોઈ પણ ઉપર નથી પણ જયારે તમે તમારા દેશ ના કાયદા થી જાણકાર થાઓ ત્યારે જ આ વસ્તુ શક્ય છે કોઈ નથી
જાણતું કાયદા ની ક્યારે અને ક્યાં જરૂર પડી જાય આપણા મા ઘણા એવા છે જેને આ પ્રકાર ના કાયદા ની જાણકારી હોતી નથી  ત્યારે સરકાર તરફ થી મળતા કેટલાનથી લાભ અને પોતાના હક થી વંચિત રહી જાય છે.જાણો આવા જ કાયદા

(1) રાંધણ ગેસ નું સિલિન્ડર ફાટતા તમને 40 લાખ સુધી નું વળતર મળી શકે છે.
આપણામા ના કેટલાક લોકો આ કાયદા થી અજાણ છે પણ  જો ઘર માં વપરાતા રાંધણ ગેસ ના સિલિન્ડર માં બ્લાસ્ટ થવાથી મિલકત તેમજ અન્ય નુકસાન થાય તો સરકારે બંધારણ માં 40 લાખ સુધી નું વળતર આપવાની જોગવાઈ કરેલી છે.

(2) ઇન્કમ ટેક્સ વિભાગ ના રિકવરી અધિકારી પણ તમારી ધરપકડ અને તમને મુક્તિ કરી શકે છે.
આવક ના કાયદા ના ઉલ્લંઘન જેવી સ્થિતિ માં આવક વિભાગ ના અધિકારી તમારી ધરપકડ કરી શકે છે.તેની માટે તે તમને સમન્સ પાઠવી ને તમારી ધરપકડ કરી શકે છે માત્ર ઇન્કમ  ટેક્સ ના કમિસ્નર નક્કી કરી શકે છે તમને કેટલો સમય સુધી જૈલ માં રાખવા છે.

(3) એન્જિન વિના ના વાહનો પર ટ્ર્રાફિક શાખા ના કોઈ પણ કાયદો લાગુ થાય નહિ.
જેવી રીતે ગોલ્ફ  કાર્ટ રોડ પર માન્ય નથી પણ જો રોડ પર પકડવા માં આવે તો કોઈ પણ જાત નો દંડ થઇ શકે નહિ સાથે જ વાહન ને ડીટેઇન પણ કરી શકાય નહિ.


(4) મહિલા તેની ફરિયાદ ઇ-મેઇલ થી પણ કરાવી શકે છે.
મહિલા આ હક ધરાવે છે દિલ્લી પોલિસ દ્વારા આ જાહેર નમું બહાર પાડવામાં આવ્યું હતું કે દેશ માં સ્ત્રી સાથે વધતા ગુના ને ધ્યાન માં લઇ ને  મહિલા જો પોલીસ સ્ટેશન જવા માટે સક્ષમ ના હોય તો તે તેની ફરિયાદ ઇ-મેઇલ માત્ર થી કરી શકે છે.

 

(5) ચૂંટણી સમયે રાજકીય પક્ષ ની પાર્ટી તમારું વાહન લઇ શકે છે.
ચૂંટણી ના સમયે પ્રચાર દરમિયાન રાજકીય પક્ષ ની પાર્ટી તમારું વાહન લઇ શકે છે.આ વાહન તમારી પાસે થી પરવાનગી માંગ્યા બાદ તમારી પાસે થી લઇ શકે કોઈ પણ રાજકીય પક્ષ ની પાર્ટી તમારા વાહન લેવા બદલ તમને મહેનતાણું ચૂકવવું પડશે.

(6) કોઈ પણ પ્રોડક્ટ એમઆરપી ભાવ કરતા ઓછા ભાવ માં લઇ શકાય છે.
એમઆરપી એટલે મહત્તમ વેચાણ કિંમત કસ્ટમર હોવાના હક થી તમારી પાસે આ હક પણ રહેલો છે કે તમે કોઈ પણ વસ્તુ ની ખરીદી પર જેમાં એમઆરપી હોય તે વસ્તુ માટે તમે દુકાનદાર પાસે ભાવતાલ કરી ને ઓછા ભાવ માં લઇ શકો છો.

(7) જાહેર જગ્યા ઉપર અસ્લિલ હરકત ની સ્થિતિ માં 3 મહિના સુધી જૈલ થઇ શકે છે.
Public Display of Affection કાયદા હેઠળ જો કોઈ પણ જાહેર સ્થળપર તમે વાંધાજનક સ્થિતિ માં ઝડપાઓ તો તમને 3 મહિના સુધી ની જેલ ની જોગવાઇ બંધારણ માં કરેલી છે.

(8) કોઈપણ પોલીસ અધિકારી હંમેશા તેની ફરજ મા જ હોય છે.
1861 પોલીસ act હેઠળ કોઈ પણ પોલીસ અધિકારી હંમેશા તેની ફરજ પર જ હોય છે જોઈ કોઈ પણ ઘટના ની જાણ પોલીસ  અધિકારી ને થાય અને તે કહે કે હું ફરજ પર નથી તે વાત ખોટી છે ભલે પોલીસ અધિકારી તેની વર્ધી માં હોય કે ના હોય.


(9) જો તમારી પાસે પેહલા થી જ બાળક છે અને તમે બીજું બાળક દત્તક લેવા માંગતા હોય તો તે સંભવ નથી.
The Hindu Adoptions and Maintenance Act, 1956 ના કાયદા પ્રમાણે જો તમે હિન્દૂ ધર્મ પાડો છો  અને તમારી પાસે રહેલો બાળક પણ હિન્દૂ છે અને તમે જો બીજું બાળક દત્તક લેવા માંગતા હોય તો તે શક્યતા નથી કાયદાકીય રીતે  તમારી પાસે આ હક નથી.

(10) તમારા પતિ કે પત્ની બંને માંથી કોઈ  સેક્સ માટે ના પડતું હોય તો તમે  છૂટાછેડા લઇ શકો છો.
સાંભળવા માં રમુજી લાગતું હશે પણ હા જો તમે કે તમારી પત્ની બંને માંથી સેક્સ માટે સહકાર ના આપી શકતું હોય કે પછી તેના પર સેક્સ માટે  જબરદસ્તી કરવામાં અવતી હોય તો તે “માનસિક ત્રાસ ” તરીકે જોવામાં આવશે આવા કિસ્સા માં બંને માંથી કોઈ પણ છૂટાછેડા માટે અપીલ કરી શકે છે.


 

 

 

 

Share
WP Twitter Auto Publish Powered By : XYZScripts.com