SATYA DAYSATYA DAY

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    Zomatoના શેરધારકો માટે રાહતના સમાચાર, એક વર્ષ પછી ફરીથી શેર રૂ. 76ના IPO ભાવ સ્તરને સ્પર્શવામાં સફળ રહ્યો.

    June 8, 2023

    મોબાઈલનું વ્યસન તમને માનસિક રીતે બીમાર બનાવી શકે છે, આ રીતે કરો નિયંત્રણ

    June 8, 2023

    ધર્મ પરિવર્તનઃ આરોપી સગીર બાળકોને દુબઈ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો, મફતમાં લઈ જવાની લાલચ પણ આપી.

    June 8, 2023
    Facebook Twitter Instagram
    • Demos
    • Tech
    • Gadgets
    • Buy Now
    Facebook Twitter Instagram Pinterest WhatsApp Telegram
    SATYA DAYSATYA DAY
    • Gujarat
    • India
    • Business
    • World
    • Cricket
    • Technology
    • LIFE-STYLE
      • Cooking
      • Health
    • Entertainment
    • Corona
    SATYA DAYSATYA DAY
    Home»Cricket»ઑસ્ટ્રેલિયા એ બીજી મેચ ઇનિંગ અને 18 રન થી જીતી લીધી
    Cricket

    ઑસ્ટ્રેલિયા એ બીજી મેચ ઇનિંગ અને 18 રન થી જીતી લીધી

    SATYA DESKBy SATYA DESKDecember 30, 2016Updated:January 2, 2017No Comments1 Min Read
    Facebook Twitter WhatsApp Telegram
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ઑસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે રામાયરહેલી બીજી ટેસ્ટ માં ભવ્ય વિજય થયો છે. અહીં પાકિસ્તાન સામેની બીજી ટેસ્ટ મેચ ઑસ્ટ્રેલિયાએ એક ઇનિંગ અને 18 રન થી જીતી લીધી છે.  સાથે ઑસ્ટ્રેલિયાએ 3 મેચ ની સિરીઝમાં 2-0 થી અજેય સરસાઈ લઇ લીધી છે.
    આ મેચમાં પાકિસ્તાને તેની પેહલી ઇનિંગ માં અઝહર અલી ના 205 રન ની મદદ થી 443 રન બાનવીને 9 વિકેટે પોતાનો પ્રથમ દાવ ડિક્લેર કર્યો હતો જયારે હેઝલવૂડ અને બર્ડે 3-3 વિકેટ ઝડપી  હતી. જેના જવાબમાં ઑસ્ટ્રેલિયાએ પોતાના પ્રથમ દાવમાં વોર્નર (144 રન) અને કેપ્ટન સ્મિથના (165 રન) ની મદદ થી 624 રને 8 વિકેટે ગુમાવીને પોતાનો દાવ ડિક્લેર કર્યો હતો. ઑસ્ટ્રેલિયાએ પોતાના પ્રથમ દાવમાં જ 181 રનની સરસાઈ લઇ લીધી અને પોતાના હરીફને બીજા દાવ રમવા માટે આવકાર્ય હતા.
    પાકિસ્તાન પોતાના બીજા દાવ માં 163 રન બાનવીને ઓલ આઉટ થઇ ગયું છે. જેથી ઑસ્ટ્રેલિયાએ આ મેચ એક ઇનિંગ અને 18 રન ની સાથે આ મેચ જીતી છે. મિચેલ સ્ટાર્ક ની શાનદાર બોલિંગ સામે પાકિસ્તાની બેસ્ટમેનો ધરાશાયી થઇ ગયા હતા. મિચેલ સ્ટાર્કે 15.2 ઓવેર માં 35 રન આપીને 4 વિકેટ ઝડપી છે. આ ઉપરાંત અન્ય બોલર નાથન લ્યોન 3 વિકેટ, હેઝલવૂડે 2 વિકેટ અને બર્ડે 1 વિકેટ ઝડપીને ઑસ્ટ્રેલિયાને વિજય અપાવ્યો છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    SATYA DESK

    Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

    Related Posts

    IND vs AUS WTC ફાઇનલ 2023 દિવસ 2 LIVE: ટીમ ઇન્ડિયા બીજા દિવસે વાપસી કરવા માંગશે, પહેલો દિવસ ઓસ્ટ્રેલિયાના નામે હતો

    June 8, 2023

    2023 ODI વર્લ્ડ કપના શેડ્યૂલને લઈને આવ્યું મોટું અપડેટ, ICC CEOએ આપી મહત્વપૂર્ણ માહિતી

    June 8, 2023

    WTC ફાઈનલ 2023: ભારતે પહેલા દિવસે કઈ ભૂલ કરી, જે ‘ભૂલ’ આખી મેચને ઢાંકી શકે છે

    June 8, 2023

    WTC ફાઈનલ: ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દિવસે સૌથી વધુ ટીમનો સ્કોર બનાવ્યો, ટ્રેવિસ હેડ સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો

    June 8, 2023
    Advertisement
    Latest Post
    Display

    Zomatoના શેરધારકો માટે રાહતના સમાચાર, એક વર્ષ પછી ફરીથી શેર રૂ. 76ના IPO ભાવ સ્તરને સ્પર્શવામાં સફળ રહ્યો.

    June 8, 2023
    Display

    મોબાઈલનું વ્યસન તમને માનસિક રીતે બીમાર બનાવી શકે છે, આ રીતે કરો નિયંત્રણ

    June 8, 2023
    Display

    ધર્મ પરિવર્તનઃ આરોપી સગીર બાળકોને દુબઈ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો, મફતમાં લઈ જવાની લાલચ પણ આપી.

    June 8, 2023
    Display

    વિદેશ મંત્રી જયશંકરે કેનેડામાં ઈન્દિરા ગાંધીની હત્યાની ઝાંખી પર કહ્યું – ‘આ ન તો સંબંધો માટે સારું છે કે ન તો તેમના માટે’

    June 8, 2023
    Crime

    મુંબઈની નર્સિસિસ્ટ ઉપજાવી કાઢેલી વાર્તા- સરસ્વતીએ ઝેર ખાઈને આત્મહત્યા કરી હતી, પોતાને બચાવવા માટે પોતાના ટુકડા કરી લીધા હતા

    June 8, 2023
    Advertisement
    SATYA DAY
    Facebook Twitter Instagram Pinterest Vimeo YouTube
    • Home
    • Tech
    • Gadgets
    • Mobiles
    • Buy Now
    © 2023 ThemeSphere. Designed by ThemeSphere.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version