12 C
Ahmedabad
Friday, January 28, 2022

કુન્નૂરના વેલિંગ્ટન આર્મી સેન્ટરમાં ટ્રેનિંગ દરમ્યાન હેલિકોપ્ટર ક્રેશ, ત્રણ વ્યક્તિ ના કરૂણ મોત

Must read

તમિલનાડુના કોઈમ્બતુર અને સુલુર વચ્ચે કુન્નૂરના વેલિંગ્ટન આર્મી સેન્ટરમાં ટ્રેનિંગ વખતે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાના અહેવાલ છે. આ ઘટનામાં ત્રણ વ્યક્તિઓ ના મોત થયા છે. હાલ, સેના અને પોલીસ ના જવાનો સ્થળ ઉપર દોડી ગયા છે.
સમાચાર એજન્સી ANI ના જણાવ્યા પ્રમાણે CDS બિપિન રાવત અને તેમના પરિવારના કેટલાક સભ્યો પણ હેલિકોપ્ટરમાં હોવાનું કહેવાયું છે.

- Advertisement -

More articles

- Advertisement -

Latest article