14 C
Ahmedabad
Sunday, January 23, 2022

કોંગ્રેસ ના જગદીશ ઠાકોરે કહ્યું ભાજપ થી કાંઈ ન થાય !! જો કોંગ્રેસ સત્તા ઉપર આવશે ને તો એક ઘર માં બે-બે વ્યક્તિઓ ને નોકરી ન આપીએ તો જણવાવાળીમાં ફેર હતો એમ માંનજો !!

Must read

ગુજરાતમાં કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરે કમાન હાથ માં લીધી છે ત્યાર થી તેઓ ભાજપ સામે આકરા પ્રહાર કરી રહયા છે તેઓ કડીના વડુ ગામમાં મહાશત્ર પૂજન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા ત્યારે ભાજપના 25 વર્ષના શાસન માં બેરોજગારી રાજ્યમાં શિક્ષણ તથા રોજગારના સરકારના વાયદા પર સવાલો કરી માત્ર વાયદા ગણાવ્યા હતા
જગદીશ ઠાકોરે કહ્યુ તેનું ઉદાહરણ જોવું છે તો તમારામાંથી આ ઊભા છે એમાંથી કોઈ તલાટી, કોઈ પોલીસમાં પસંદ થયો હોય, કોઈ ક્લાર્કમાં પસંદ થયો હોય કોઈને આંગણવાડીમાં નોકરી મળી હોય એવા લોકો અહીં આવો. તેમનું સન્માન કરવું છે. જોકે સ્ટેજ પર કોઈ આવ્યું નહતું.
‘અલ્યા એક તો આવો પણ કોઈ નહિ આવતા ઉમેર્યું કે (અમારી) કોંગ્રેસ ની સરકાર લાવો, એક-એક ઘરમાં બે-બે નોકરી ના આપીએ તો અમારી જણવાવાળીમાં ફેર હતો એમ મોનજો.. આમ જગદીશ ભાઈ એ ભાજપ ઉપર આકરા પ્રહાર કરી કોંગ્રેસ એક ઘર માં બે વ્યક્તિઓ ને નોકરી અપાવવાનું પ્રોમિસ કર્યું હતું.

- Advertisement -

More articles

- Advertisement -

Latest article