ખાનગી બેંક ના સિક્યુરિટી ગાર્ડની એક વર્ષની સાદી કેદ થઈ બેન

0
27

જૂનાગઢમાં જોબ વર્ક કરતી શૈલી બાટલીયા નામની 45 વર્ષ ની મહિલાનું ખાતું જે ખાનગી બેંકમાં હતું એના સિક્યુરિટી ગાર્ડ અજયભાઈ ભુપતભાઈ પરમાર સાથે પરિચિત થયો તો અજય સહેલી પાસેથી રૂપિયા 1,50,000 હાથ ઊંચીના લીધા હતા પણ બાદમાં તેણે તારીખ 20 નવેમ્બર 2018 નું રાજકોટ નાગરિક બેંકનો ચેક ભરત થયો હતો સેલીએ અજયને અંગે પૂરતા તેણે સરખો જવાબ નહોતો આપ્યો આથી પોતાના વકીલ મારફત નોટિસ પાઠવી હતી પણ તેનો જવાબ ન હતો આપ્યો કે લિયે પોતાના વકીલ મારફત મેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળની નોટિસ પાઠવી હતી આ અંગે નો કેસ ચાલી જતા શૈલીના વકીલ યોગેન્દ્ર સિંહ એમ ઠાકોરની દલીલોને ધ્યાને લઈ બીજા એડિશનલ જ્યુસ મેજિસ્ટ્રેટ સોહેલ એ છે કે આરોપીને એક વર્ષની સાદી કેદની સજા અને ફરિયાદીને વળતર પેટે રૂપિયા 1.65 લાખ ચૂકવવા હુકમ કર્યો હતો આ રીતે જુનાગઢની મહિલા સાથે એકલા 50 હજાર હાથીના લીધા બાદ પરત ન કરતા દ્વારા એક વર્ષની સાદી કેદની સજા ફરમાવવામાં આવી હતી બેંકના ગ્રાહક પાસેથી એક પણ પાંચ હાથ ઉંચી નાં લિધતા