SATYA DAYSATYA DAY
    What's Hot
    ks57Mg5r online GAMING

    ફૅન્ટેસી સ્પોર્ટ્સ બોડીએ સરકારને વિનંતી કરી કે ઓનલાઈન ગેમિંગ પર 28% GST ન લગાવો, નિયમ 1લીથી લાગુ થશે

    October 4, 2023
    Mumbai

    Mumbai :મુંબઈમાં ગણેશભક્તોને લૂંટવા ગુજરાતમાંથી પણ ચોર આવ્યા! પોલીસે 10 દિવસમાં 20 લોકોને રંગે હાથે ઝડપ્યા

    October 4, 2023
    haldi 1

    સરકારે રાષ્ટ્રીય હળદર બોર્ડની રચના કરી, 2030 સુધીમાં હળદરની નિકાસ 1 અબજ ડૉલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે

    October 4, 2023
    Facebook Twitter Instagram
    Thursday, October 5
    Breaking
    • ChatGPT માં મોટું અપડેટ, હવે AI ટૂલ તમારી ભાષામાં જવાબ આપશે
    • Surat: ઉકાઇ ડેમમાં પાણીની આવક વધતા સુરત મહાનગરપાલિકા તંત્ર સતર્ક: નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લેતા મેયર દક્ષેશભાઇ માવાણી
    • Canada Blame Indian Govt: કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડોએ આરોપ લગાવ્યો – ‘ખાલિસ્તાની આતંકવાદીની હત્યા પાછળ ભારત હોઈ શકે છે’
    • IGNOU July Admission 2023: અરજી કરવાની છેલ્લી તારીખ નજીક છે, જલ્દી અરજી કરો
    Facebook Twitter Instagram YouTube
    SATYA DAYSATYA DAY
    • Gujarat
    • India
    • Business
    • World
    • Cricket
    • Technology
    • Lifestyle
      • Cooking
      • Health
    • Entertainment
    • World Cup
    SATYA DAYSATYA DAY
    Home»Gujarat»ગુજરાતમાં હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટનું આગામી તા.15 મી જુલાઇએ PM મોદીના હસ્તે થશે લોકાર્પણ
    Gujarat

    ગુજરાતમાં હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટનું આગામી તા.15 મી જુલાઇએ PM મોદીના હસ્તે થશે લોકાર્પણ

    Editor's DeskBy Editor's DeskJune 8, 2023No Comments1 Min Read
    Facebook Twitter WhatsApp
    Screenshot 20230608 094641 Chrome
    Share
    Facebook Twitter WhatsApp

    ગુજરાતમાં સૌરાષ્ટ્ર સ્થિત રાજકોટના હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટનું આગામી તા.15 મી જુલાઇએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થનાર હોવાનું જાણવા મળ્યું છે.
    આ માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને રન-વે ટેસ્ટિંગ માટે પણ તૈયારીઓ ચાલી રહી છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે હજુ બે દિવસ પહેલા જ હિરાસર એરપોર્ટ અંગે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વીટ કરી તેને પ્રગતિની નવી ઉડાન ગણાવી હતી.
    તેઓએ માહિતી આપી હતી કે હિરારસ એરપોર્ટનું ટર્મિનલ 23 હજાર ચોરસ મીટર અને 3040 મીટર લાંબા રન વે ધરાવતા આ એરપોર્ટનું નિર્માણકાર્ય 1405 કરોડના ખર્ચે તૈયાર થયું છે અને ગુજરાત રાજ્યમાં વિકાસ અને રોજગાર ક્ષેત્રે નવી પ્રગતિ થશે.

    મહત્વનું છે કે વર્ષ 2018માં મોદી સરકાર દ્વારા એરપોર્ટ માટે 1405 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા.
    વર્ષ 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.

    હાલનું રાજકોર્ટ એરપોર્ટ શહેરની મધ્યમાં છે અને તેની આસપાસ રહેણાંક અને કોમર્શિયલ ઈમારતોને કારણે એરબસ 320, બોઇંગ 737-800 કરતાં મોટા એરક્રાફ્ટની સેવા કરવામાં અસમર્થ હોવાથી અન્ય રાજકોટ શહેર હદ બહાર એક મોટા એરપોર્ટની જરૂર હતી જે હવે પૂર્ણ થઈ છે જેનું પીએમ મોદી લોકાર્પણ કરશે.

    Share. Facebook Twitter WhatsApp
    Editor's Desk
    • Website

    Related Posts

    Screenshot 2023 10 02 at 7.23.03 PM

    સુરતઃ વિસર્જન દરમિયાન દરિયામાં ડૂબી ગયેલો 13 વર્ષનો બાળક 36 કલાક બાદ જીવતો મળી આવ્યો, ગણેશ મૂર્તિએ આ રીતે બચાવ્યો જીવ

    October 2, 2023
    VtwjjOlx satyadaynews

    સુખપાલ ખૈરાની ધરપકડ પર નવજોત સિંહ સિદ્ધુએ તોડ્યું મૌન, કહ્યું ભારત ગઠબંધન પર શું થશે અસર?

    October 1, 2023
    Ahmedabad metro satya day

    Gujarat: અમદાવાદ મેટ્રોએ તેનું પ્રથમ વર્ષ પૂર્ણ કર્યું, વર્ષમાં આટલા લોકો મુસાફરી કરે છે, દર મહિને રાઇડર્સની સંખ્યા વધી રહી છે.

    September 30, 2023
    pannun

    Gujarat : ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત પન્નુ સામે FIR, ભારત-પાકિસ્તાન મેચ પહેલા ધમકીનો મામલો

    September 29, 2023
    - Advertisement -
    Editors Picks
    Mumbai

    Mumbai :મુંબઈમાં ગણેશભક્તોને લૂંટવા ગુજરાતમાંથી પણ ચોર આવ્યા! પોલીસે 10 દિવસમાં 20 લોકોને રંગે હાથે ઝડપ્યા

    Sanjay Singh Arrested

    Sanjay Singh Arrested: EDએ સંજય સિંહની કરી ધરપકડ, CM કેજરીવાલે કહ્યું- ચૂંટણી સુધી તેઓ વધુ ઘણા વિપક્ષી નેતાઓની ધરપકડ કરશે

    u4ibbZui satyadaynews

    સતનામાં ત્રણ માળની ઈમારત ધરાશાયી, કાટમાળ નીચે દબાઈને એકનું મોત, બે ઘાયલ

    q6857oJ5 satyadaynews

    ઉજ્જવલા યોજના અંગે મોટી જાહેરાત, કેન્દ્ર તરફથી ભેટ; હવે તમને માત્ર રૂ.માં એલપીજી સિલિન્ડર મળશે.

    13MsNp8Y satyadaynews

    શૌચાલયની સફાઈ માટે હોસ્પિટલના ડીન મેળવનાર શિવસેના સાંસદની મુશ્કેલી વધી, FIR નોંધાઈ

    Latest Posts
    ks57Mg5r online GAMING

    ફૅન્ટેસી સ્પોર્ટ્સ બોડીએ સરકારને વિનંતી કરી કે ઓનલાઈન ગેમિંગ પર 28% GST ન લગાવો, નિયમ 1લીથી લાગુ થશે

    Mumbai

    Mumbai :મુંબઈમાં ગણેશભક્તોને લૂંટવા ગુજરાતમાંથી પણ ચોર આવ્યા! પોલીસે 10 દિવસમાં 20 લોકોને રંગે હાથે ઝડપ્યા

    haldi 1

    સરકારે રાષ્ટ્રીય હળદર બોર્ડની રચના કરી, 2030 સુધીમાં હળદરની નિકાસ 1 અબજ ડૉલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે

    - Advertisement -
    © 2023 Satya Day. Designed by BLACK HOLE STUDIO.
    • Ramat Jagat
    • Gujarati Bhajan
    • Gujju Media

    Type above and press Enter to search. Press Esc to cancel.