જખૌ બંદર નજીક થી 5 પાકીસ્તાની બોટો ઝડપાઇ:26 પાકિસ્તાની માછીમારો ની ધરપકડ..

ભારતીય કોસ્ટગાર્ડ ની ટીમે જખૌ બંદર નજીક પેટ્રોલિંગ દરમ્યાન 5 પાકિસ્તાની બોટો ને ઝડપી લઇ તેમાં સવાર 26 જેટલા પાકિસ્તાની માછીમારો ની અટક કરી હતી.
પકડાયેલા પાકિસ્તાની માછીમારો ની કૉસ્ટ ગાર્ડ દ્વારા પૂછતાછ શરૂ કરવામાં આવી રહી છે,તેમ સૂત્રો એ જણાવ્યું હતું.

 

Share
WP Twitter Auto Publish Powered By : XYZScripts.com