જુનાગઢ શહેરના નાગરિકો માટે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રએ ગરમીથી બચવા સૂચનાઓ જાહેરાતો કરી

0
25

ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ધીમે ધીમે ગરમીનો પારો પણ ઊંચો થઈ રહ્યો છે અંતર્ગત જિલ્લાના નાગરિકો ભારે તરકા તાપથી બચવા માટે કલેકટર રજીતરાજના વિદેશ અનુસાર જિલ્લા આપતી વ્યવસ્થા તંત્ર દ્વારા બ્લુ અને ગરમીની વિપરીત અસરોથી બચવા અને અન્ય આરોગ્ય લક્ષી જરૂરી સૂચનાઓ બહાર પાડવામાં આવી છે જે લોકોને હિતેશ થી બચવા માટે કારગર સાબિત થઈ શકશે હીટ વેવ દરમિયાન લોકોએ બહાર નીકળવાનું ટાળવું અને જો બહાર નીકળવાનું થાય તો આખું શરીર અને માથું ટકાય તે રીતે સફળતા કપડા પહેરવા ટોપી ચશ્મા અને છત્રીના ઉપયોગ કરવો જોઈએ ખાસ કરીને નાના બાળકો સગર્ભા માતાઓ વધુ તથા અસક્ત અને બીમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ કાળજી લેવી જોઈએ લીંબુ સરબત તાડફળી અને નાળિયેર પાણી ખાંડ મીઠાનું દ્રાવણ વગેરે આરોગ્ય સ્પર્ધ પીણા પુષ્કળ પ્રમાણમાં પીવા જોઈએ બીજામાં મળતા પીણા અને લગ્ન પ્રસંગમાં દૂધ મળવાની આઈટમ ખાવાથી દૂર રહેવું જોઈએ શક્ય હોય તો ઉપવાસ કરવાનું ટાળવું તથા બપોરનું ભોજન 12:00 વાગ્યા સુધીમાં લઈ લેવું ચેતવણીના દિવસોમાં બપોરે બે થી ચાર કલાક સુધી બહાર નીકળવું નહીં