જૂનાગઢમાં બપોર સુધી ફક્ત વાદળછાયુ માહોલ રહ્યો હતો જો કે ત્યારબાદ હળવા થતાં શરૂ થયા હતા આજે શહેરમાં વરસાદ જાણી બે ભાગમાં વહેંચાઈ ગયો હતો અડધા શહેરમાં ફક્ત છાંટા આવ્યા બાદ ભાજપ થયો માહોલ એથાવત રહ્યો હતો જ્યારે બધા ભાગમાં પવન સાથે તોફાની વરસાદ ધબક્યો હતો વરસાદ ને બદલે જ્યાં ગટરના કામ ચાલે છે ત્યાં વિસ્તારોમાં એક સાઈડ બંધ હોવાથી બીજી સાઈડ ટ્રાફિક જામ અને રોડ સાઈડના ખાબોચિયા અને લીધે વાહન તાલુકો ને ભારે હાલાકી બેઠી પડી હતી ભારે વરસાદને પગલે થોડીવાર માટે માર્ગો પર વાહન વ્યવહાર ધીમો પડી ગયો હતો. ખાસ કરીને જૂનાગઢના મધુરમથી શરૂ થઈને મોતીબાગ કોલેજ રોડ ગાંધીગ્રામ સુધી વરસાદ પડ્યો હતો જ્યારે શહેરના બાકી વિસ્તારોમાં ફક્ત વરસાદી છાંટા સાથે ધૂળની ડમરી ઉડતી રહી હતી વરસાદને પગલે ટાઢવડુ છવાઈ ગયું હતું. આ ઉપરાંત જુનાગઢ પાસેના વાડલા ગામ વહેલી સવારથી વાતાવરણ જોવા મળ્યો હતો અને બપોર બાદ આસપાસના ગામોમાં કામોસની વરસાદ પડ્યો હતો વંથલીન તાલુકાના ગામોમાં કામોસ ની વરસાદ પડ્યો હતો
