જુનાગઢ શહેરના વોર્ડ નંબર સાતમાં આવેલ નોબલ સ્કૂલની બાજુમાં તંત્ર દ્વારા ગટરની કામગીરી પૂર્ણ થયા બાદ રસ્તામાં મસ્ત મોટો ખાડો રાખી દેવા યા છે જેને કારણે અકસ્માતનું ભય વધ્યું છે વોર્ડ નંબર સાત ધારાસભ્ય નું વોટ છે તેમ છતાં મહાનગરપાલિકા ધારાસભ્યના ઓર્ડરમાં પણ કામગીરી કરવામાં પુતરે છે અને વોટ નું તો શું સ્થિતિ હશે તે સમજી શકાય તેમ છે જ્યાં રસ્તામાં મસ્ત મોટા ખાડા છે ત્યાં સ્કૂલ આવેલ છે ત્યારે સ્કૂલને આવતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને અવરજવરમાં મુશ્કેલી પડે છે ખાસ કરીને સ્કૂલ છૂટવાના સમય પર આવા ખાડા ના કારણે અકસ્માતનો ભય વધી જાય છે અને રાત્રીના સમયમાં પણ વાહન ચાલતી વખતે પણ અહીં અકસ્માત થવાની શક્યતા વધી જાય છે તેથી જવાબદાર તંત્ર દ્વારા વહેલી તકે વોર્ડ નંબર સાતમાં રસ્તામાં પડે ખાડાની સમસ્યાનું નિવારણ કરવામાં આવી તેવી સોસાયટીના લોકો માંગણી કરી રહ્યા છે હાલ જુનાગઢ માં ગટર તેમજ ગેસની લાઈન નું કામ ચાલુ હોય ત્યારે અનેક સ્થળો પર આ રીતે ખોદકામ કર્યા બાદ ખાડાઓ રહી જતા હોય છે જેને લઇ અને નવા નવા વાહનો આ ખાડામાં પડતા હોય છે
Latest News
- Advertisement -