ટેલિકોમ જગતમાં Jio એ રચ્યો ઈતિહાસ, હવે શરૂ કરી આ નવી સેવા

રિલાયન્સ જિયોએ આ સેવા માટે જાપાનની ટેલિકોમ કંપની KDDI સાથે કરાર કર્યો છે.

Reliance jio એ પોતાના ગ્રાહકો માટે લગભગ દરરોજ કંઈકને કંઈક નવી ઓફર આપતું રહે છે. હવે જિઓએ પોતાના ગ્રાહકોને આ નવી સેવા આપી છે, જે અત્યાર સુધી ટેલિકોમ જગતના ઈતિહાસમાં કોઈએ આપી નથી. જિઓએ પોતાના ગ્રાહકો માટે ઈન્ટરનેશનલ VOLTE રોંમિંગ સેવા શરૂ કરી છે.

આ સેવા સૌપ્રથમ ભારત અને જાપાનની વચ્ચે શરૂ થશે. જિયોની આ સેવાનો લાભ ભારત અને જાપાન તેમજ જાપાનથી ભારત જતા લોકોને મળશે. આ ઉપરાંત જાપાનમાં પણ હાઈ સ્પીડ ઈન્ટરનેટની મજા પોતાના સિમ-કાર્ડ પર મોળવી શકાશે. રિલાયન્સ જિયોએ આ સેવા માટે જાપાનની ટેલિકોમ કંપની KDDI સાથે કરાર કર્યો છે. આ સેવાને લઈને કંપનીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે જિયો પોતાના ગ્રાહકને ડેટા કોલિંગની બહેચર સુવિધા માટે પ્રતિબદ્ધ છીએ.અમે ભારતના આવનારા KDDI કસ્ટમર્સનું જિયો નેટવર્કમાં સ્વાગત કરીએ છીએ

 

Share
WP Twitter Auto Publish Powered By : XYZScripts.com