ત્રીપલ તલાક ના મુદ્દા પર અલહાબાદ કોર્ટ દ્વારા ટીપ્પણી.

ડિસેમ્બર ૮ :૩ તલાક ના મુદ્દા પર આજે અલ્લાહબાદ કોર્ટ દ્વારા મહત્વ ની ટીપ્પણી કરવામાં આવી હતી.જેમાં કોર્ટ દ્વારા જાણવા માં આવ્યું હતું કે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ એ બંધારણ કરતા ઉપર નથી.તલાક કહી ને છુટા છેડા કરવા એ મહિલા ના હિત માં નથી તેમજ તે મહિલના નું અપમાન પણ છે.તેમજ ત્રીપલ તલાક એ મહિલા ના હક નો ભંગ છે.

Share
WP Twitter Auto Publish Powered By : XYZScripts.com