SATYA DAYSATYA DAY
    Facebook X (Twitter) Instagram
    Wednesday, November 29
    Breaking
    • ChatGPT માં મોટું અપડેટ, હવે AI ટૂલ તમારી ભાષામાં જવાબ આપશે
    • Surat: ઉકાઇ ડેમમાં પાણીની આવક વધતા સુરત મહાનગરપાલિકા તંત્ર સતર્ક: નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લેતા મેયર દક્ષેશભાઇ માવાણી
    • Canada Blame Indian Govt: કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડોએ આરોપ લગાવ્યો – ‘ખાલિસ્તાની આતંકવાદીની હત્યા પાછળ ભારત હોઈ શકે છે’
    • IGNOU July Admission 2023: અરજી કરવાની છેલ્લી તારીખ નજીક છે, જલ્દી અરજી કરો
    Facebook X (Twitter) Instagram YouTube
    SATYA DAYSATYA DAY
    • Gujarat
    • India
    • Business
    • World
    • Cricket
    • Technology
    • Lifestyle
      • Cooking
      • Health
    • Entertainment
    • World Cup
    SATYA DAYSATYA DAY
    Home»Gujarat»થર્ટીફસ્ટ ની ઉજવણી માં માપ માં રહેવા સેલવાસ જિલ્લા પોલીસવડા નો અનુરોધ
    Gujarat

    થર્ટીફસ્ટ ની ઉજવણી માં માપ માં રહેવા સેલવાસ જિલ્લા પોલીસવડા નો અનુરોધ

    DipalBy DipalDecember 30, 2016No Comments1 Min Read
    Facebook Twitter WhatsApp
    Share
    Facebook Twitter WhatsApp

    31 ફર્સ્ટની ઉજવણી કાયદાની મર્યાદામાં શાંતિપૂર્વક કરવા જિલ્લા પોલીસ વડાની અપિલ

    સેલવાલઃ વર્ષના છેલ્લા દિવસ 31 ફર્સ્ટની નાઇટની ઉજવણી કાયદાની મર્યાદામાં શાંતિપૂર્વક કરવા જિલ્લા પોલીસ વડા એ જણાવ્યું હતું. ઉજવણીના ઉન્માદમાં દારૂ પીનેે છાકટા બનતા લોકો સામે લાલ આંખ કરતાં જિલ્લા પોલિસ વડા પ્રમોદ મિશ્રાએ જણાવ્યું કે, સમય મર્યાદામાં અને નશીલી હાલતમાં પકડાનાર ઇસમો સામે કાયદેસરનિ કાર્યવાહિ હાથ ધરવામાં આવશે.

    31 ફર્સ્ટની નાઇટની ઉજવણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા પોલિસ વડા પ્રમોદ મિશ્રાએ જણાવ્યું કે, પોલિસ પ્રશાસન દ્વારા પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે,તેમ છતાં લોકોને અનુરોધ કરતાં તેમણે જણાવ્યું કે, મોડસુધી હોટલમાં રહેવાનીજગ્યાએ સમયમર્યાદાનું પાલન કરી સાથે જ દારૂ પિને વાહન ન ચલાવવું તથા ઉજવણી માટે જો વાહન લઇને જાવ તો સાથે કુશળ ડ્રાઇવર રાખવો, તેમ જ ખોટો વાદ વિવાદથિ દૂર રેહેવા અપિલ કરતાં તેમણે વધુમાં ઉમેર્યુ હતુ કે, જો કોઇ ઇસમ કાયદાનિ મર્યાદા ઓળંગશે તો પોલિસ કાયદેસરનિ કડક કાર્યવાહિ કરશે. સાથે જ તેમણે તમામ લોકોને નવા વર્ષનિ શુભકામના પાઠવિ હતી

    Share. Facebook Twitter WhatsApp
    Dipal

      Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

      Related Posts

      ગુજરાતમાં કાશ્મીર જેવું દ્રશ્ય, કમોસમી વરસાદ સાથે ભારે કરા, 20 લોકોના મોત

      November 27, 2023

      Gujarat Weather Update: ગુજરાતમાં અતિવૃષ્ટિના કારણે ભારે તારાજી, 14ના મોત, 40 પશુઓએ પણ જીવ ગુમાવ્યા.

      November 26, 2023

      Run4OurSoldiers: સશસ્ત્ર દળોના માનમાં 7મી અદાણી અમદાવાદ મેરેથોનનું આયોજન, 20 હજારથી વધુ લોકોએ ભાગ લીધો

      November 26, 2023

      અમદાવાદ રેલ્વે સ્ટેશન મોઢેરા સૂર્ય મંદિર જેવું બનશે, 2400 કરોડ ખર્ચાશે!

      November 26, 2023
      © 2023 Satya Day. Designed by BLACK HOLE STUDIO.
      • Ramat Jagat
      • Gujarati Bhajan
      • Gujju Media

      Type above and press Enter to search. Press Esc to cancel.