ગાંધીનગર તા. 15 : સુપ્રીમ કોર્ટ ના આદેશ બાદ હવે રાજ્ય સરકાર સફાળી જાગી ને દારૂબંદી ને લઇ ને મહત્વનો વાત હુકમ બહાર પડ્યો છે જેમાં દારૂ નું વેચાણ કરનાર ને 10 વર્ષ ની સજા અને દારૂ પીને ધમાલ કરનાર ને 3 વર્ષ જેલ ના સળિયા ગણવા પડશે દારૂના ગુનામાં સંકળાયેલા ગુનેગારોને મદદ કરવા પર અધિકારીને પણ 7 વર્ષ સુધીની કેદ અને 1 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે.કોઈપણ અધિકારીની ફરજમાં અડચણ કે હુમલો કરવા પર 5 વર્ષ સુધીની કેદ અને 5 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે.