દિવાળીમાં અમદાવાદ બન્યુ ત્રીજા નંબરનું સૌથી પ્રદુષિત શહેર, જાણો કોણ છે પ્રથમ ક્રમાંક પર

કાયદાનો ભંગ કરીને લોકોએ ફટાકડા ફોડ્યા

દિવાળીનના અગાઉ એક રાત્રે અમદાવાદ સહિત ગુજરાત પોલીસ દ્વારા સુપ્રિમ કોર્ટ તથા શહેર પોલીસ કમિશ્નરના જાહેરનામું હોવા છતાં અમદાવાદમાં કાયદાનો ભંગ  કરીને લોકોએ ફટાકડા ફોડ્યા હતા. જેને પરિણામે અમદાવાદમાં પ્રદુષણનું પ્રમાણ વધ્યું હતું. જેના કારણે સમગ્ર શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ વધી ગયું હતું.

દિવાળી તહેવાર પર પ્રદુષણના કારણે સેન્ટ્રલ એર ક્વોલિટી ઈન્ડેક્સમાં પુઅર કેટેગરીમાં અમદાવાદ સમગ્ર દેશમાં ત્રીજા નંબરે રહ્યું હતું. જ્યારે ગુજરાતમાં પ્રથમ નંબરે આવ્યું છે. દિવાળીની રાત્રે ફોગ જેવો માહોલ સર્જાયો હતો પરંતુ ફટાકડા ફોડવાથી પ્રદૂષણ ફેલાયું હતું.

Share
WP Twitter Auto Publish Powered By : XYZScripts.com