ધાનેરા હાઇવે પર પટેલ ડેરી પાસે આખલા યુદ્ધ જામ્યું જેના cctv આવ્યા સામે

0
24

ધાનેરા માં ભર બપોરે રખડતા ઢોર નો આતક આવ્યો સામે..

 
ધાનેરા હાઇવે પર પટેલ ડેરી પાસે આખલા યુદ્ધ જામ્યું જેના cctv આવ્યા સામે..
 
આખલા યુદ્ધમાં લારી ને ધક્કો વાગતા લારી થઈ વેર વિખેર.. 
 
પટેલ ડેરી પાસે સ્થાનિકો આખલા ઝઘડતા જોઈ ભાગ્યા જીવ બચાવી ને…
 
સતત વાહન વ્યવહાર અને લોકો ની અવરજવર વાળા માર્ગે જ આખલા યુદ્ધ થતા ભય નો માહોલ છવાયો…
 
સ્થાનિકો ની વારંવાર રજુઆત છતાં પાલિકા તંત્ર ધોર નિદ્રા માં….
 
આખલા ના કારણે ધાનેરા માં પણ અનેક લોકો બની ચુક્યા છે ભોગ..
 
ભર બજારે હાઇવે પર અને સોસાયટી માં થતા રહે છે અનેક વાર આખલા યુદ્ધ…
 
પટેલ ડેરી પાસે આખલા યુદ્ધ ના cctv થયા વાયરલ…
 
શહેર માં અનેક વાર અનેક લોકો ઈજા ગ્રસ્ત છતાં તંત્ર કેમ નિદ્રા માં..
 
સુ આખલા મોટી જાનહાની કરસે ત્યારે થશે કાર્યવાહી…
 
વારંવાર રજુઆત છતાં તંત્ર કેમ લોકો ની રજુઆત કાને ધરતું નથી ..
 
સુ આખલા ને પકડવા અને યોગ્ય જગ્યા એ નિકાલ કરવાની જવાબદારી પાલિકા ની નથી..