નવી દિલ્લી તા 19 : નોટબંદી બાદ હવે સરકાર રોજ નવી જાહેરાત કરી રહી છે સાથે જ હવે સરકાર તમારી આવક પર રાહત આપવાની વિચારણા કરી રહી છે જેમાં અત્યાર સુધી માં 2,50,001 થી 5,00,000 સુધી માં 10% ટેક્સ લાગતો હતો પણ નવા નિર્ણય માં 4-10 લાખ સુધી માં 10% ટેક્સ લાગશે જયારે 5,00,001 થી 10,00,000 અત્યાર સુધી માં 20 % ટેક્સ લાગતો હતો જયારે નવા નિર્ણય માં સંભાવના છે કે 10-15 લાખ સુધી માં 20 % ટેક્સ લાગે તેમ છે તેમજ 10,00,000 પર હાલ માં 30% ટેક્સ લાગતો હતો તેની જગ્યા પર 15-20 લાખ સુધી માં 30% નો ટેક્સ લાગી શકે. જે આમ પ્રજા માટે અને અન્ય લોકો માટે પણ ઘણો લાભદાયી સાબિત થાય તેમ છે.
Saturday, September 23
Breaking
- Surat: ઉકાઇ ડેમમાં પાણીની આવક વધતા સુરત મહાનગરપાલિકા તંત્ર સતર્ક: નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લેતા મેયર દક્ષેશભાઇ માવાણી
- Canada Blame Indian Govt: કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડોએ આરોપ લગાવ્યો – ‘ખાલિસ્તાની આતંકવાદીની હત્યા પાછળ ભારત હોઈ શકે છે’
- IGNOU July Admission 2023: અરજી કરવાની છેલ્લી તારીખ નજીક છે, જલ્દી અરજી કરો