નવી દાદરી તા.13 : નોટબંદી ના 35 માં દિવસ બાદ આજે પણ રાહુલ ગાંધીએ સરકાર ના નિર્ણય ની નિંદા કરી હતી.નોટબંદી થી માત્ર ગરીબો અને ખેડૂતો જ પરેશાન છે.નોટબંદી થી માત્ર બંકો ની કમી દૂર કરવા માટે ની છે.નોટબંદી ના નિર્ણય થી મોદી ના મિત્રો અને તેમના માનીતા ઉદ્યોગપતિ ના જ હિત માં જ છે.નોટબંદી પછી માત્ર ને માત્ર સામાન્ય પ્રજા જ લાઈન માં ઉભા રહીને હાલાકી ભોગવી રહી છે કોઈ પણ ઉદ્યોગપતિ કે નેતા ઉભેલા નથી જોવા મળતા.