SATYA DAYSATYA DAY

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    બંગાળમાં કોંગ્રેસના કાર્યકરની ગોળી મારીને હત્યા, અધીર રંજનની માંગ – પંચાયત ચૂંટણીમાં કેન્દ્રીય દળો તૈનાત કરવામાં આવે

    June 10, 2023

    સુરતમાંથી આતંકી સંગઠન સાથે સંપર્ક ધરાવતી સુમેરાને ATSની ટીમે ઝડપી લીધા બાદ પોરબંદરમાં લિંક ખુલી ત્રણ વધુ ઈસમો ઝડપાયા?ATSનું દિલધડક ઓપરેશન

    June 10, 2023

    સુરતમાં ON LINE ખરીદી કરનાર યુવતીની ડિલિવરી બોયે કરી છેડતી,યુવતીએ બૂમાબૂમ કરતા લોકો દોડી આવ્યા! પોલીસને સોંપ્યો

    June 10, 2023
    Facebook Twitter Instagram
    • Demos
    • Tech
    • Gadgets
    • Buy Now
    Facebook Twitter Instagram Pinterest WhatsApp Telegram
    SATYA DAYSATYA DAY
    • Gujarat
    • India
    • Business
    • World
    • Cricket
    • Technology
    • LIFE-STYLE
      • Cooking
      • Health
    • Entertainment
    • Corona
    SATYA DAYSATYA DAY
    Home»Gujarat»પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 184 ગુજરાતી માછીમારો વડોદરા પહોંચ્યા,મંત્રી રાઘવજી પટેલે કર્યું સ્વાગત
    Gujarat

    પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 184 ગુજરાતી માછીમારો વડોદરા પહોંચ્યા,મંત્રી રાઘવજી પટેલે કર્યું સ્વાગત

    Editor's DeskBy Editor's DeskMay 15, 2023Updated:May 15, 2023No Comments1 Min Read
    Facebook Twitter WhatsApp Telegram
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    પાકિસ્તાન કોસ્ટગાર્ડના હાથે પકડાઈ ગયેલા ગુજરાતના 184 માછીમારોને પાકિસ્તાને મુક્ત કરતા તમામ માછીમારો આજે વહેલી સવારે પાંચ વાગ્યે અમૃતસર-કોચુવેલી એક્સપ્રેસ ટ્રેનમાં વતન ગુજરાત આવી પહોંચતા વડોદરા રેલવે સ્ટેશન પર રાજ્યના મત્સ્યઉદ્યોગ મંત્રી રાઘવજી પટેલ દ્વારા માછીમારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

    પરત ફરેલા માછીમારોમાં કોઇ 3 વર્ષથી તો કોઇ 5 વર્ષથી કરાચી જેલમાં બંધ હતા તેઓએ જણાવ્યું કે પાકિસ્તાનની જેલમાં ખૂબ જ યાતનાઓનો આપવામાં આવતી હતી અને સમયસર જમવાનું નહોતુ મળતું.

    પાકિસ્તાનની જેલમાં જીવવુ ખૂબ જ મુશ્કેલ છે. ઘરવાળાની ચિંતા અને બાળકોના વિયોગ વચ્ચે પાકિસ્તાની પોલીસનો માર સહન કરવો પડતો હતો.
    રાજ્યના મત્સ્યઉદ્યોગ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના 184 જેટલા માછીમાર ભાઇઓ પાકિસ્તાનના જેલમાં કેદ હતા. તેઓને ભારત સરકારના પ્રયાસોથી ભારતીય માછીમારોનો છુટકારો થયો અને વાઘા બોર્ડરથી આજે વતન પરત લાવવામાં આવ્યા છે. ગુજરાતની સાથે સાથે આંધ્રપ્રદેશ, દીવ અને ગોવાના માછીમારોની પણ મુક્તિ થઇ છે. આજે તમામ માછીમારોને ટ્રેન દ્વારા વડોદરા લાવવામાં આવ્યા હતા અને જ્યાં માછીમારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને બસ મારફતે તેમના વતન મોકલવામાં આવ્યા છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Editor's Desk
    • Website

    Related Posts

    સુરતમાંથી આતંકી સંગઠન સાથે સંપર્ક ધરાવતી સુમેરાને ATSની ટીમે ઝડપી લીધા બાદ પોરબંદરમાં લિંક ખુલી ત્રણ વધુ ઈસમો ઝડપાયા?ATSનું દિલધડક ઓપરેશન

    June 10, 2023

    સુરતમાં ON LINE ખરીદી કરનાર યુવતીની ડિલિવરી બોયે કરી છેડતી,યુવતીએ બૂમાબૂમ કરતા લોકો દોડી આવ્યા! પોલીસને સોંપ્યો

    June 10, 2023

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતમાં જનસભા સંબોધશે

    June 10, 2023

    ગુજરાતમાં 2021માં યોજેલી સભા મામલે ‘આપ’ના નેતાઓ ઈસુદાન ગઢવી અને પ્રવીણ રામને સમન્સ

    June 10, 2023
    Advertisement
    Latest Post
    Display

    બંગાળમાં કોંગ્રેસના કાર્યકરની ગોળી મારીને હત્યા, અધીર રંજનની માંગ – પંચાયત ચૂંટણીમાં કેન્દ્રીય દળો તૈનાત કરવામાં આવે

    June 10, 2023
    Display

    સુરતમાંથી આતંકી સંગઠન સાથે સંપર્ક ધરાવતી સુમેરાને ATSની ટીમે ઝડપી લીધા બાદ પોરબંદરમાં લિંક ખુલી ત્રણ વધુ ઈસમો ઝડપાયા?ATSનું દિલધડક ઓપરેશન

    June 10, 2023
    Gujarat

    સુરતમાં ON LINE ખરીદી કરનાર યુવતીની ડિલિવરી બોયે કરી છેડતી,યુવતીએ બૂમાબૂમ કરતા લોકો દોડી આવ્યા! પોલીસને સોંપ્યો

    June 10, 2023
    Display

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતમાં જનસભા સંબોધશે

    June 10, 2023
    Display

    ગુજરાતમાં 2021માં યોજેલી સભા મામલે ‘આપ’ના નેતાઓ ઈસુદાન ગઢવી અને પ્રવીણ રામને સમન્સ

    June 10, 2023
    Advertisement
    SATYA DAY
    Facebook Twitter Instagram Pinterest Vimeo YouTube
    • Home
    • Tech
    • Gadgets
    • Mobiles
    • Buy Now
    © 2023 ThemeSphere. Designed by ThemeSphere.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version