24 C
Ahmedabad

પીએમ નરેન્દ્ર મોદીએ કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસને જીત બદલ અભિનંદન પાઠવ્યા

Must read

PM Narendra Modi એ કર્ણાટક ચૂંટણીના પરિણામો પછી ટ્વિટ કર્યું છે અને કહ્યું છે કે હું કોંગ્રેસ પાર્ટીને કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં જીત માટે અભિનંદન આપું છું. લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે મારી શુભકામનાઓ. કર્ણાટક ચૂંટણીમાં અમારું સમર્થન કરનારા તમામનો હું આભાર માનું છું. હું ભાજપના કાર્યકરોની મહેનતની કદર કરું છું. આગામી સમયમાં અમે કર્ણાટકની સેવા વધુ ઉત્સાહ સાથે કરીશું.

- Advertisement -spot_img

More articles

- Advertisement -spot_img

Latest article