બાબા રામદેવે આજે પત્રકારો ને જણાવ્યું કે રૂ. 1000 અને રૂ. 500 ની નોટો ચલણ માંથી રદ કરવાનો મોદીજી નો નિર્ણય આવકાર્યો છે અને આ પગલાં ને લઈને દેશ ના કાળા બજારીયા અને કૌભાડિયા સ્તબદ્વ થઇ ગયા છે અને આ નાણાં થી ચાલતી ત્રાસવાદી પ્રવૃતિ ઉપર લગામ લાગી ગઈ છે પરીણામે નરેન્દ્ર મોદી સામે જાન નું જોખમ ઉભું થયું છે.
કાળા નાણાં ના જોરે ત્રાસવાદી ઓ બેફામ બન્યા હતા તેમજ દેશની આર્થિક સ્તિથી ડામાડોળ થઇ ગઈ હતી પૈસાદારો વધુ પૈસાદાર અને ગરીબ વધુ ગરીબ બની રહ્યા હતા તે બધું હવે કાબુમાં આવશે.
પી.એમ. નરેન્દ્ર મોદી ને જાન નું જોખમ : બાબા રામદેવ
