બનાસકાંઠા ના સરપંચો નું અપડેટ્સ..

બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લા ના સરપંચો ના આવેલા અપડેટ્સ માં વિજેતા ઉમેદવારો નું લિસ્ટ આ મુજબ છે, જેમાં ભિલોડા તાલુકા ની વાત કરીએ તો
૧.નારણપૂર- નરસોલી ગ્રામ પંચાયત- પુષ્પાબેન રમણભાઈ ખરાડી
૨.વાંકાટીમ્બા ગ્રામ પંચાયત – મંજુલાબેન ચંદુભાઈ ડામોર
જ્યારે બાયડ તાલુકા ના આ ગામો ના સરપંચો માં
૧.ભુખેલ ગ્રામ પંચાયત – નીતાબેન કેતનભાઈ પંડ્યા
૨.દહેગામડા ગ્રામ પંચાયત – નયનાબેન સુભાષભાઈ ખાંટ,૩.માનુજીના મુવાડા ગ્રામ પંચાયત – દીપકસિંહ લલ્લુસિંહ ચૌહાન,૪.માધવકંપા ગ્રામ પંચાયત – બિહારીભાઇ સવજીભાઈ પટેલ
તથા મેઘરાજ તાલુકા માં વાત કરીએ તો
૧.રાયવાળા ગ્રામ પંચાયત – રમણભાઈ હજુરભાઈ ડામોર
૨.ધાંધિયા ગ્રામ પંચાયત – કમલેશભાઈ નારણભાઇ અસારી
૩.ઇપલોડા ગ્રામ પંચાયત – પ્રેમિલાબેન વિક્રમસિંહ ચૌહાણ, માલપર તાલુકા મા૧.મંગલપુર ગ્રામ પંચાયત – કાળુભાઇ મગનભાઈ પટેલ
૨.જીતપુર ગ્રામ પંચાયત – અનિતાબેન અશ્વિનભાઈ પટેલ
૩.વાવડી ગ્રામ પંચાયત – કાળાભાઇ દલાભાઈ
નો સમાવેશ થાય છે

Share
WP Twitter Auto Publish Powered By : XYZScripts.com