જૂની નોટોના નિકાલ માટે લોકો જાતજાતના પેંતરા કરી રહ્યા છે. ત્યારે પોતાની ચાલુ લોનની એકસાથે રકમ ભરપાઈ કરવામાં દોડધામ મચી છે. આ તામમ માહિતી બેંકો દ્વારા આઈટી વિભાગને આપવામાં આવતા એઆઇઆરના આધારે આઈટી વિભાગે બેંકો તેમજ ખાનગી ફાઈનાન્સ પાસે વિગતો માંગતા આવા લોકો ગમે ત્યારે ભેરવવાની શક્યતા વધી ગઈ છે. કારણકે જૂની નોટ કાઢવા માટે જે લોન એક સાથે ભરી રહ્યા છે તેમના કેસ સ્ક્રુટીની માં પણ ખુલી શકે છે.
બેન્કની લોન એકસાથે ભરનારાઓ ગમે ત્યારે ભેરવાય તેવી શક્યતા
