મુંબઈ : છેલ્લા ઘણા સમયથી સરકાર માત્ર એક જ સવાલ થી ફરિયાદ નો શિકાર થઇ રહી છે જો નોટબંદી પુરી તૈયારી સાથે કરવામાં આવીછે તો પછી અમને નાણાં પૂરતા પ્રમાણ માં કેમ નથી મળી રહ્યા અને જો નોટબંદી કરી છે તો માત્ર નાના માણસો ને પરેશાન કરવામાટે કરી છે ?પણ હવે સરકાર પણ કોઈ ને બક્ષવાના મૂડમાં હોય તેમ લાગતી નથી વીતેલા થોડા દિવસ માં દેશ ના ઘણા ઇન્ટરનેશનલ એરપોર્ટ તેમજ અન્ય ભાગો થી કરોડો રૂપિયા ની ચલણી નોટો ને બરામદ કરી છે પણ હવે અન્ય સવાલ એ ઉભો થાય છે કે જો બેન્કો સુધી પૂરતા પ્રમાણ નાણાં સરકાર દ્વારા આપવામાં આવી રહિયા છે તો પછી સામાન્ય જનતા ને માત્ર 2000 પણ નસીબ નથી થઇ રહયા દેશ ના અલગ અલગ ભાગો માંથી મળતી માહિતી અનુસાર કાળાધનના કુબેર બેન્ક માં જઈ ને સામાન્ય પ્રજા ની નજર થી દૂર રહીને બેંક ના કર્મચારી પાસે થી પોતાની નોટો વટાવી લેવા ના એહવાલો પ્રકાશ માં આવ્યા છે પણ હવે સામાન્ય માણસો ની સાથે સાથે હવે કાળાનાણાં ના કુબેરો પર પણ બાજ નઝર રાખવાની તજવીજ હાથ ધરી છે દેશ ની RBI દ્વારા જારી કરેલી સૂચના અનુસાર હવે ગત મહિના ની 8 નવેમ્બર થી આવનારી 30 ડિસેમ્બર સુધી ની તમામ CCTV રેકોર્ડિંગ માંગવામાં આવે ત્યારે RBI સમક્ષ હાજર કરવાની રહેશે જો આમ નહિ કરવામાં આવે અથવા તો રેકોર્ડિંગ ને લઇ ને કોઈ બહાના કરવામાં આવશે તો જેતે બેંક ની સમક્ષ કાયદેસર ની કાર્યવાહી પણ કરવામાં આવશે તેમ આરબીઆઇ દ્વારા જણાવામાં આવ્યું હતું CCTV રેકોર્ડિંગ દ્વારા જેતે વ્યક્તિ બેન્કો માંથી કોઈ પણ પ્રકારની શંકાસ્પદ રૂપે નોટ ની બદલી કરવામાં આવતો દેખાશે તો તેની ED દ્વારા તાપસ પણ હાથ ધરવામાં આવશે.