Wednesday, January 27, 2021
SATYA DAY
  • Gujarat
  • India
  • Business
  • World
  • Cricket
  • Technology
  • Sports
  • LIFE-STYLE
    • Cooking
    • Health
  • Entertainment
  • Corona
No Result
View All Result
  • Gujarat
  • India
  • Business
  • World
  • Cricket
  • Technology
  • Sports
  • LIFE-STYLE
    • Cooking
    • Health
  • Entertainment
  • Corona
No Result
View All Result
SATYA DAY
No Result
View All Result
Home Display

ભારતીય નેવી બનશે વધુ શક્તિશાળી, કાફલામાં 83 નવા ‘તેજસ’ શામેલ થશે, સરકાર આટલા કરોડ ચૂકવશે

Satya Day by Satya Day
January 13, 2021
in Display, India
0
ભારતીય નેવી બનશે વધુ શક્તિશાળી, કાફલામાં 83 નવા ‘તેજસ’ શામેલ થશે, સરકાર આટલા કરોડ ચૂકવશે 
0
SHARES
6
VIEWS
Share on FacebookShare on Twitter

નવી દિલ્હીઃ ભારતીય નેવી હવે વધુ સશક્ત અને શક્તિશાળી બનવા જઇ રહી છે. ભારતીય હવાઇ દળમાં 83 નવા તેજસ વિમાનો સામેલ થશે, યુધ્ધ વિમાન તેજસની 48 હજાર કરોડનાં સોદાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS)ની મંજુરી મળી ગઇ છે, વડાપ્રધાનની અધ્યક્ષતામાં CCSએ આ સોદાને મંજુરી આપી દીધી છે, આ સોદા અંગે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે નિવેદન પણ આપ્યું છે, તેમણે કહ્યું કે હવાઇ દશને વધુ મજબુત બનાવવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજનાથ સિંહે આ સોદાને ગેમ ચેન્જર ગણાવ્યો છે.

 

The CCS chaired by PM Sh. @narendramodi today approved the largest indigenous defence procurement deal worth about 48000 Crores to strengthen IAF’s fleet of homegrown fighter jet ‘LCA-Tejas’. This deal will be a game changer for self reliance in the Indian defence manufacturing.

— Rajnath Singh (@rajnathsingh) January 13, 2021

“>

Loading...

HAL એ પહેલેથી જ પોતાના નાસિક અને બેંગલુરૂ સ્થિત પ્લાન્ટમાં તેના નિર્માણ માટેની સુવિધાઓ સ્થાપિત કરી દીધી છે, HAL એલસીએ -એમ કે 1 એ ઉત્પાદનને ભારતીય હવાઇ દળને આપશે, તેમણે કહ્યું કે આજે લેવામાં આવેલો નિર્ણય હાલની એલસીએ તંત્રનો બહોળો વિસ્તાર કરશે, અને નોકરીનાં નવી તકો પેદા કરવામાં મદદ કરશે.

Download Best WordPress Themes Free Download
Free Download WordPress Themes
Free Download WordPress Themes
Free Download WordPress Themes
free online course
download huawei firmware
Premium WordPress Themes Download
lynda course free download

Share this:

  • Click to share on Twitter (Opens in new window)
  • Click to share on Facebook (Opens in new window)
  • Click to share on WhatsApp (Opens in new window)

Like this:

Like Loading...
ADVERTISEMENT
Previous Post

અભિષેકે પહેલો ઓટોગ્રાફ ક્યારે સાઈન કર્યો હતો ? અમિતાભ બચ્ચને જણાવ્યું

Next Post

નવી ગોપનીયતા નીતિની અસર: 15% વપરાશકર્તાઓ WhatsAppને સંપૂર્ણપણે છોડી દેશે, 36% પહેલા કરતા ઓછો કરશે વપરાશ

Next Post
WhatsAppએ સરકારને કહ્યું કે, કેટલા એકાઉન્ટ્સ પર થયો હતો હુમલો

નવી ગોપનીયતા નીતિની અસર: 15% વપરાશકર્તાઓ WhatsAppને સંપૂર્ણપણે છોડી દેશે, 36% પહેલા કરતા ઓછો કરશે વપરાશ

POPULAR NEWS

  • આગામી 30 જાન્યુઆરીએ બપોરે 11 વાગે થંભી જશે સંપૂર્ણ ભારત દેશ, જાણો શું થવાનું છે…

    આગામી 30 જાન્યુઆરીએ બપોરે 11 વાગે થંભી જશે સંપૂર્ણ ભારત દેશ, જાણો શું થવાનું છે…

    0 shares
    Share 0 Tweet 0
  • ચાઇના બ્રહ્મપુત્રા નદી પર ડેમ બનાવવાની તૈયારી કરી રહ્યું છે, ભવિષ્યમાં ભારત સાથે યુદ્ધનો ખતરો!

    0 shares
    Share 0 Tweet 0
  • AHMEDABAD : જુહાપુરાના ફતેહવાડીમાં આરોપીને પકડવા ગયેલી પોલીસ ઉપર જાનલેવા હુમલો ! એક પોલીસ કર્મી ઇજાગ્રસ્ત !

    0 shares
    Share 0 Tweet 0
  • લોકડાઉનથી લોકોની બચત વધી, 20 વર્ષની ટોચ પર પહોંચી

    0 shares
    Share 0 Tweet 0
  • તારીખ 21/01/2021 થી શરૂ થશે ગુપ્ત નવરાત્રી, શુ છે આ નવરાત્રી નું મહત્વ જાણો શાસ્ત્રી કેયુર ભટ્ટ શુ કહે છે

    0 shares
    Share 0 Tweet 0
  • ઓવૈસી ની નજર હવે ગુજરાત ઉપર ; ભરૂચ-અમદાવાદ માં ગજવશે સભા !! મુસલમાનો, દલિતો અને આદિવાસીઓ નો વિકાસ કરવાની જાહેરાત

    0 shares
    Share 0 Tweet 0
  • GUJARAT : ભાજપમાં પણ હવે ચાલશે પરિવાર વાદ કે શું ? પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે પોતાના પુત્ર જૈવલ ભટ્ટ માટે માંગી ટીકીટ !

    0 shares
    Share 0 Tweet 0
Loading...
SATYA DAY

Follow us on social media:

© 2020 Satyaday Power by Byteweb

No Result
View All Result
  • Gujarat
  • India
  • Business
  • World
  • Cricket
  • Technology
  • Sports
  • LIFE-STYLE
    • Cooking
    • Health
  • Entertainment
  • Corona

© 2020 Satyaday Power by Byteweb

%d bloggers like this: