12 C
Ahmedabad
Friday, January 28, 2022

ભાવનગર માં વહેલી સવારે મકાન ધરાશાયી થતા એક નું મોત,ત્રણ ને ઇજા

Must read

ભાવનગર માં મકાન ધરાશાયી થતા એક નું મોત થઈ ગયું છે.
અહીંના ભાદેવાની શેરી ખાતે આવેલ એક મકાન ધરાશાયી થતા ચાર વ્યક્તિઓ કાટમાળ હેઠળ દટાયા હતા જે પૈકી એક મહિલાનું કરૂણ મોત થયું હોવાની વિગતો જાણવા મળી છે જ્યારે ત્રણ વ્યક્તિને ઇજા પહોંચી હતી.
આજે વહેલી સવારે મકાન તૂટી પડવાની ઘટના બની હતી આ ઘટના ની જાણ થતાં જ ફાયર બ્રિગેડ નો કાફલો સ્થળ ઉપર દોડી ગયો હતો અને કાટમાળ માં ફસાયેલા 4 વ્યક્તિઓ ને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી,જેમાંથી એક મહિલાનું મોત નીપજ્યું હતું જ્યારે ત્રણ ને ઇજાગ્રસ્ત થતા 108 મારફતે ભાવનગર સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

- Advertisement -

More articles

- Advertisement -

Latest article