મહેસાણા માં રાહુલગાંધી ના પોસ્ટરો ફાટયા.

મહેસાણા બાયપાસ રોડ ઉપર કોઈ અજાણ્યા ઈસમો એ રાહુલ ગાંધી ના પોસ્ટરો ફાડી નાખતા ભારે ચકચાર મચી છે, આગામી 21 ડિસેમ્બર ના રોજ રાહુલ મ્હેસાના આવી રહ્યા છે,અને જાહેરસભા સંબોધવાના છે,તેવા સમયે આ ઘટના બનતા સ્થાનિક તત્ર માં દોડધામ મચી ગઇ છે. રાહુલ ગાંધી ના લાગવાયેલા બેનરો પૈકી 3 બેનરો ફાડી નાખવામાં આવ્યા હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું.

Share
WP Twitter Auto Publish Powered By : XYZScripts.com