Sunday, April 11, 2021
SATYA DAY
  • Gujarat
  • India
  • Business
  • World
  • Cricket
  • Technology
  • Sports
  • LIFE-STYLE
    • Cooking
    • Health
  • Entertainment
  • Corona
No Result
View All Result
  • Gujarat
  • India
  • Business
  • World
  • Cricket
  • Technology
  • Sports
  • LIFE-STYLE
    • Cooking
    • Health
  • Entertainment
  • Corona
No Result
View All Result
SATYA DAY
No Result
View All Result
Home Display

મુંબઇ છોડી રહેલા શ્રમિકો ને ખાવાના પણ ફાંફાં : કેટલાય ધંધા પડી ભાંગ્યા ! ફરી સંપૂર્ણ લોક ડાઉન ના ભયે ટ્રેનો શ્રમિકો થી ઉભરાઈ : ઘર વગર થઈ ગયેલાઓ એ મરીન ડ્રાઇવ ઉપર જમાવ્યો અડ્ડો !

Editor's Desk by Editor's Desk
April 7, 2021
in Display, India
0
મુંબઇ છોડી રહેલા શ્રમિકો ને ખાવાના પણ ફાંફાં : કેટલાય ધંધા પડી ભાંગ્યા ! ફરી સંપૂર્ણ લોક ડાઉન ના ભયે ટ્રેનો શ્રમિકો થી ઉભરાઈ : ઘર વગર થઈ ગયેલાઓ એ મરીન ડ્રાઇવ ઉપર જમાવ્યો અડ્ડો !
0
SHARES
91
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈમાં કોરોના ની સ્થિતિ વકરતા અહીં ફરી લોકડાઉન આવશે તેવા ડર ને લઈ પરપ્રાંતીય પરિવારો પોતાના વતન તરફ જઈ રહ્યા છે. મુંબઈના તમામ વિસ્તારોમાં ભીડ જણાઈ રહી છે, ટિકિટો લેવા માટે લોકો લાંબી લાઈનો લગાવી રહ્યા છે. ભિવંડી અને થાણેમાં હાલત વિકટ છે મોટાભાગની કંપનીઓએ પણ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્તા આવા લોકો પાસે પૈસા ન હોય વતન માંથી પૈસા મંગાવવા મજબુર બન્યા છે અને ઘર ન હોય કેટલાય લોકો મરીન ડ્રાઇવ ઉપર એકત્ર થઈ રહ્યા છે.

મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસ સ્ટેશન પર રવિવાર પછી દરરોજ લોકોના ટોળે-ટોળા આવી રહ્યા છે. અહીંયા રિઝર્વેશન વગર કોઈને એન્ટ્રી આપવામાં નથી આવતી પરિણામે સ્થિતિ વિકટ બની છે મોટાભાગ ના લોકો યુપી,બિહાર ના છે કેટલાય લોકો ને માંડ એક ટાઈમ ખાવાનું મળી રહ્યું હોવાનું જણાવતા હતા.

મજૂરો ભાગી છૂટતા હવે પાવરલૂમ ઈન્ડસ્ટ્રી , સાઈઝિંગ, કંસ્ટ્રક્શનના કામો ઊપર પણ માઠી અસર પહોચી છે.

Loading...

યાત્રિઓની સંખ્યામાં વધારો જોઈને સેન્ટ્રલ અને મધ્ય રેલવેએ ઘણી બધી વિશેષ ટ્રેનોને શરૂ કરી છે. મુંબઈથી ગોરખપુર, પટના અને દરભંગા માટે વિશેષ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. 01053 સ્પેશિયલ એલટીટી 13 અને 20 એપ્રિલના રોજ સાંજે 4.40 વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે બપોરે 2 કલાકે ગોરખપુર પહોંચશે. 01054 વિશેષ ગોરખપુરથી 15 અને 22 એપ્રિલના 4.05 વાગે પ્રસ્થાન કરશે અને બીજે દિવસે રાત્રે 11.45 વાગ્યે પહોંચશે. 21401 સુપરફાસ્ટ વિશેષ ટ્રેન પુણેથી 9, 11, 16 અને 18 એપ્રિલે સાંજે 4.15 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 11.45 વાગ્યે દાનાપુર પહોંચશે.
આમ મુંબઈ માં સ્થિતિ હાલ ખુબજ વિકટ બની છે.

Free Download WordPress Themes
Download WordPress Themes Free
Download WordPress Themes
Premium WordPress Themes Download
lynda course free download
download huawei firmware
Download Best WordPress Themes Free Download
ZG93bmxvYWQgbHluZGEgY291cnNlIGZyZWU=

Share this:

  • Click to share on Twitter (Opens in new window)
  • Click to share on Facebook (Opens in new window)
  • Click to share on WhatsApp (Opens in new window)

Like this:

Like Loading...
ADVERTISEMENT
Previous Post

કોરોના વકરતા લક્ષણોમાં થતા ફેરફારથી મૂંઝવણ કોરોનાના તમામ લક્ષણ હોવા છતાં રિપોર્ટ નેગેટિવ આવે છે.

Next Post

આ વસ્તુનું મેન્યુફેક્ચરિંગ શરૂ કરો, સરકાર કરી રહી છે 6200 કરોડ રૂપિયાથી વધુની લ્હાણી

Next Post
આ વસ્તુનું મેન્યુફેક્ચરિંગ શરૂ કરો, સરકાર કરી રહી છે 6200 કરોડ રૂપિયાથી વધુની લ્હાણી

આ વસ્તુનું મેન્યુફેક્ચરિંગ શરૂ કરો, સરકાર કરી રહી છે 6200 કરોડ રૂપિયાથી વધુની લ્હાણી

POPULAR NEWS

  • ગુજરાતમાં 11થી 17 એપ્રિલ સુધી સંપૂર્ણ લૉકડાઉન અંગે પત્ર ફરતો થયો, સરકારે કર્યો ખુલાસો

    ગુજરાતમાં 11થી 17 એપ્રિલ સુધી સંપૂર્ણ લૉકડાઉન અંગે પત્ર ફરતો થયો, સરકારે કર્યો ખુલાસો

    0 shares
    Share 0 Tweet 0
  • VADODARA: કોરોનાગ્રસ્ત પત્નીએ SEX ની ના પાડી ઉશ્કેરાઈને પતિએ…..

    0 shares
    Share 0 Tweet 0
  • HEALTH: અનેક ગંભીર રોગોથી બચાવી શકે છે કાચી ડુંગળી !

    0 shares
    Share 0 Tweet 0
  • સોના-ચાંદીમાં આવ્યો ફરી ઘટાડો, જાણી લો આજના ભાવ

    0 shares
    Share 0 Tweet 0
  • સોનમ કપૂરે તસવીરો દ્વારા ‘Lockdown Life’ જાહેર કરી, જાણો શું છે નવું

    0 shares
    Share 0 Tweet 0
  • HEALTH: યોગ્ય સાઈઝની બ્રા ન પહેરી હોય તોપણ બ્રેસ્ટ લૂઝ પડી જાય છે અને એનો ગ્રોથ રોકાઈ જાય છે

    0 shares
    Share 0 Tweet 0
  • રાજ્ય માં 20 શહેરો માં રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ ; મેળાવડા નહિ થાય,લગ્ન માં 100 ને મંજૂરી અને સરકારી કચેરીઓ માં શનિ-રવિ રજા

    0 shares
    Share 0 Tweet 0
Loading...
SATYA DAY

Follow us on social media:

© 2020 Satyaday Power by Byteweb

No Result
View All Result
  • Gujarat
  • India
  • Business
  • World
  • Cricket
  • Technology
  • Sports
  • LIFE-STYLE
    • Cooking
    • Health
  • Entertainment
  • Corona

© 2020 Satyaday Power by Byteweb

%d bloggers like this: