ગુજરાત ના મુખ્ય મંત્રી વિજય રૂપાણી ના હસ્તે ઇન્ડિયા ટુડે ગ્રુપ તરફ થી એનાયત થયેલ શેક્ષણિક એવોર્ડ વલસાડ જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહન ને અને જિલ્લા પ્રથમિક શિક્ષણ અધિકારી જે.પી.પ્રજાપતિ ને બેસ્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો જે બદલ વલસાડ ના નાગરિકો, સંસ્થાઓ તેમજ અગ્રણીઓ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
મુખ્યમંત્રી ના હસ્તે એવોર્ડ આપતા અધિકારીઓ માં ઉત્સાહ ની લાગણી જોવા મળી હતી.