12 C
Ahmedabad
Friday, January 28, 2022

રાજ્યમાં ધુમ્મસ નો માહોલ તા .10 મી ડિસેમ્બર થી ગાત્રો થીજવતી કાતિલ ઠંડી પડશે

Must read

રાજ્ય ના વાતાવરણ માં પલટો આવવાની ઘટનાઓ ચાલુ રહી છે અને ફરી એકવાર ઉત્તરપૂર્વ અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છવાયું છે જે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા સુધી ફેલાયેલું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ભેજનું પ્રમાણે સવારે 8.30 વાગ્યે 78 ટકા અને સાંજે 5.30 વાગ્યે 59 ટકા નોંઘાયું હતું.
રાજ્ય માં માવઠા બાદ ભેજના કારણે રાજ્યમાં ધુમ્મસ નો માહોલ જોવા મળી રહ્યો છે, રાજ્ય માં ધૂમસ ના માહોલ વચ્ચે આગામી તા.10મી ડિસેમ્બરથી કડકડતી ઠંડી પડવાની શરૂઆત થઈ જશે.
આગામી 10 ડિસેમ્બર બાદ રાજ્ય માં તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે જવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

- Advertisement -

More articles

- Advertisement -

Latest article