રાજ્યમાં વધુ 169 બિન હથિયારી PSIની બદલીઓ થઈ

0
52

ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. નવેમ્બર મહિનામાં જાહેરાત બાદ આચરસંહિતા લાગુ પડશે તેવામાં વધુ એક વખત પોલીસ બેડામાં સાગમટે બદલી કરવામાં આવી છે.

આજે વધુ 169 બિન હથિયારધારી પોલીસ સબ ઈન્સ્પેકટરના બદલીના ઓર્ડર આપી દેવામાં આવ્યા છે. નોંધનીય છે કે આ પહેલા 22 આઇપીએસ તેમજ 86 dysp કક્ષાના અધિકારીઓ ની બદલીઓ કરવામાં આવી છે.