રાહુલ ગાંધીને “પપ્પુ” ગણાવી કહ્યું કે આ માણસ દેશ માટે ખતરો છે! કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુનું નિવેદન

0
43

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર જોરદાર હુમલો કરી રાહુલને પપ્પુ કહી તેમને દેશ માટે ખતરો ગણાવ્યા છે.

કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં રાહુલના નિવેદનને ટ્વિટ કરીને કિરણે રાહુલ ગાંધીને દેશની એકતા માટે સૌથી મોટો ખતરો ગણાવ્યો હતો. રાહુલને ‘પપ્પુ’ તરીકે સંબોધિત કરી કિરણે લંડનમાં કોંગ્રેસના એક સમર્થકની સલાહનો વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તે ઈન્દિરા ગાંધીનું ઉદાહરણ આપતા રાહુલને સમજાવે છે કે દુનિયાના અન્ય કોઈ દેશમાં ભારત વિરુદ્ધ બોલવું યોગ્ય નથી.

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર જોરદાર હુમલો કર્યો છે.

કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં રાહુલના નિવેદનને ટ્વિટ કરીને કિરણે રાહુલ ગાંધીને દેશની એકતા માટે સૌથી મોટો ખતરો ગણાવી ‘પપ્પુ’ તરીકે પણ સંબોધિત કરતા વિવાદ વધ્યો છે.