12 C
Ahmedabad
Friday, January 28, 2022

લાલ ટોપીનો મુદ્દોઃ અખિલેશે કહ્યુ કે લાલ રંગ હનુમાનજી છે.

Must read

પીએમ મોદીએ તાજેતરમાં ગોરખપુરમાં ખાતરના કારખાનાના લો અખિલેશે કહ્યુ કે લાલ રંગ હનુમાનજી છે.લોકાર્પણ વખતે લાલ ટોપીનો ઉલ્લેખ કરીને સમાજવાદી પાર્ટી પર સીધું નિશાન સાધ્યુ .જેના પગલે યુપીની ચૂંટણીમાં હવે લાલ ટોપી પણ મુદ્દો બની રહી છે.અખિલેશ યાદવે ફરી લાલ ટોપીવાળા નિવેદન પર પ્રહાર કરતા કહ્યુ છે કે, ભાજપના નેતાઓને લાલ ટોપીનો ડર સતાવી રહ્યો છે.તેમને પોતાનુ રાજકીય અસ્તિત્વ હવે ખતરામાં લાગી રહ્યુ છે.ભાજપની લાલ બત્તી ગુલ થવાની છે

અખિલેશ યાદવે કહ્યુ હતુ કે, લાલ રંગ તો હનુમાનજીનો છે ભારતીય સંસ્કૃતિની વાતો કરતા અખિલેશનજજી ને આ અંગે જાણ નથી, લાલ રંગ તો જીવનમાં ખુશાલીનુ પણ પ્રતિક છે પણ ભાજપ આ વાતને સમજવા તૈયાર નથી.તેઓ નફરત ફેલાવવામાં માને છે.તેમને ખેડૂતો, યુવાનોની સમસ્યા સાથે કોઈ લેવા દેવા નથી.ખેડૂતોને કરેલા વાયદા ભાજપ ભુલી ગઈ છે.

- Advertisement -

More articles

- Advertisement -

Latest article