ધરમપુર તાલુકાની 51 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 24 ગ્રામ પંચાયતોના પરિણામ જાહેર
કોંગ્રેસ ના ધારાસભ્યં ઈશ્વર પટેલ ના પુત્ર પીયુશ પટેલ ની તેના હરીફ ઉમેદવાર સામે હારનો સામનો કરવો પડ્યો.
7) મોહનાકાંચવલી ગામના રમેશભાઈ સરપંચ બન્યા.
6) પીપલ પાડા ગામના મીના રાજેશ સરપંચ બન્યા.
5) ગડી ગામના છગનભાઇ સરપંચ બન્યા.
4) આંબાતલાટ ગામના ભગુલાછિયા ચૌધરી સરપંચ બન્યા.
3) પાંડવખડક ગામના ભોયા સરસ્વતીબેન સરપંચ બન્યા.
2) નાનીવહીયાળ ગામના શોભના જયેશ પટેલ સરપંચ બન્યા.
1) આસુરા ગામના સંજયભાઈ સરપંચ બન્યા.