Sunday, April 11, 2021
SATYA DAY
  • Gujarat
  • India
  • Business
  • World
  • Cricket
  • Technology
  • Sports
  • LIFE-STYLE
    • Cooking
    • Health
  • Entertainment
  • Corona
No Result
View All Result
  • Gujarat
  • India
  • Business
  • World
  • Cricket
  • Technology
  • Sports
  • LIFE-STYLE
    • Cooking
    • Health
  • Entertainment
  • Corona
No Result
View All Result
SATYA DAY
No Result
View All Result
Home Gujarat

વલસાડ જિલ્લા માં હવે દર રવિવારે વિકલી લોકડાઉન : હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓ માટે આવ્યો આ આદેશ

Editor's Desk by Editor's Desk
April 8, 2021
in Gujarat, Valsad
0
રાજકોટમાં કોરોના નું સંક્રમણ વધતા કાર ડિલર્સ એસો.દ્વારા સ્વયંભૂ વિકલી લોકડાઉન જાહેર ;ગોમટા ગામ માં 25 કેસ નોંધાતા સ્વૈચ્છિક લોકડાઉન જાહેર
0
SHARES
9
VIEWS
Share on FacebookShare on Twitter
Loading...

વલસાડ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા હવે વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે અને કોરોના ને કાબુ માં લેવા હવે રવિવારે સ્વૈચ્છિક લોકડાઉન રાખવા અપીલ કરવામાં આવી છે. સમગ્ર જિલ્લામાં બજારો બિલકુલ બંધ રાખવા આદેશ કરવામાં આવ્‍યો છે. જેથી રવિવારે કોઇપણ વેપાર ધંધા, હોટલ, રેસ્‍ટોરન્‍ટ, પાનના ગલ્લા, ટી-સ્‍ટોલ વગેરેના સંચાલકોએ આ બંધમાં સંપૂર્ણ સહયોગ આપવા જિલ્લા કલેકટર આર.આર.રાવલ દ્વારા અપીલ કરવામાં આવી છે.
તદ્દ ઉપરાંત હોમ આઈસોલેશનમાં રહેલા વ્યકિતઓ નિયમોનો ભંગ કરી બહાર ફરતા જણાશે તો ફોજદારી કાર્યવાહી કરવા આદેશ કરાયો છે.
વલસાડ જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને રોકવા પગલાં ભરવા માટે ચર્ચા માટે જિલ્લા કલેકટર આર.આર.રાવલે જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
જેમાં આ નિર્ણય લેવાયો છે.
આ બેઠકમાં નક્કી થયા મુજબ દરેક તાલુકામાં નાયબ કલેકટર કક્ષાના અધિકારીઓને જવાબદારીઓ સોંપવામાં આવી છે. શહેરી વિસ્‍તારોમાં વોર્ડવાર ટીમોમાં હેલ્‍થ, નગરપાલિકા, મહેસુલ/ પંચાયતના કર્મચારીઓ ટીમ બનાવી દરેક વોર્ડમાં હોમ આઇસોલેશન એવા દર્દીઓની તપાસ કરશે, દર્દીઓ હોમ આઇસોલેશનના નિયમોનું પાલન કરે છે કે નહીં તેની પણ ચકાસણી કરશે. જો દર્દી હોમ આઇસોલેશનમાં પોતાના ઘરે માલુમ નહીં પડે તો તેની સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.
હાલની પરિસ્‍થિતિ જોતાં અન્‍ય આદેશ ન થાય ત્‍યાં સુધી તમામ રવિવારે સમગ્ર જિલ્લામાં બજારો બિલકુલ બંધ રાખવા આદેશ કરવામાં આવ્‍યો છે.
જિલ્લામાં જિલ્લાકક્ષાની સ્‍ક્‍વોર્ડ અને પોલીસ દ્વારા કોવિડ-19ની ગાઇડલાઇનની અમલવારી માટે ઝુંબેશ હાથ ધરવામાં આવશે અને ગાઇડલાઇનનું પાલન ન કરનારા ઇસમો સામે દંડાત્‍મક કાર્યવાહી કરવામાં આવશે આમ વલસાડ જિલ્લા માં કોરોના ને કાબુ માં લેવા તંત્ર દ્વારા આ પગલું ભરવામાં આવી રહ્યું છે.

Download WordPress Themes Free
Download Best WordPress Themes Free Download
Download Best WordPress Themes Free Download
Download Nulled WordPress Themes
online free course
download lava firmware
Premium WordPress Themes Download
lynda course free download

Share this:

  • Click to share on Twitter (Opens in new window)
  • Click to share on Facebook (Opens in new window)
  • Click to share on WhatsApp (Opens in new window)

Like this:

Like Loading...
ADVERTISEMENT
Previous Post

હવે તો ભગવાન જ બચાવે- ગુજરાતમાં ગુુરુવારે કોરોનાથી 10 મહિના બાદ સૌથી વધુ મોત, ફરી રેકોર્ડ બ્રેક 4000થી વધુ કેસ

Next Post

AMAZE: દુલ્હાએ વેડિંગ ડ્રેસને બદલે શોર્ટ્સ પહેરીને મેરેજ કર્યા !

Next Post
AMAZE: દુલ્હાએ વેડિંગ ડ્રેસને બદલે શોર્ટ્સ પહેરીને મેરેજ કર્યા !

AMAZE: દુલ્હાએ વેડિંગ ડ્રેસને બદલે શોર્ટ્સ પહેરીને મેરેજ કર્યા !

POPULAR NEWS

  • ગુજરાતમાં 11થી 17 એપ્રિલ સુધી સંપૂર્ણ લૉકડાઉન અંગે પત્ર ફરતો થયો, સરકારે કર્યો ખુલાસો

    ગુજરાતમાં 11થી 17 એપ્રિલ સુધી સંપૂર્ણ લૉકડાઉન અંગે પત્ર ફરતો થયો, સરકારે કર્યો ખુલાસો

    0 shares
    Share 0 Tweet 0
  • VADODARA: કોરોનાગ્રસ્ત પત્નીએ SEX ની ના પાડી ઉશ્કેરાઈને પતિએ…..

    0 shares
    Share 0 Tweet 0
  • HEALTH: અનેક ગંભીર રોગોથી બચાવી શકે છે કાચી ડુંગળી !

    0 shares
    Share 0 Tweet 0
  • સોના-ચાંદીમાં આવ્યો ફરી ઘટાડો, જાણી લો આજના ભાવ

    0 shares
    Share 0 Tweet 0
  • સોનમ કપૂરે તસવીરો દ્વારા ‘Lockdown Life’ જાહેર કરી, જાણો શું છે નવું

    0 shares
    Share 0 Tweet 0
  • HEALTH: યોગ્ય સાઈઝની બ્રા ન પહેરી હોય તોપણ બ્રેસ્ટ લૂઝ પડી જાય છે અને એનો ગ્રોથ રોકાઈ જાય છે

    0 shares
    Share 0 Tweet 0
  • રાજ્ય માં 20 શહેરો માં રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ ; મેળાવડા નહિ થાય,લગ્ન માં 100 ને મંજૂરી અને સરકારી કચેરીઓ માં શનિ-રવિ રજા

    0 shares
    Share 0 Tweet 0
Loading...
SATYA DAY

Follow us on social media:

© 2020 Satyaday Power by Byteweb

No Result
View All Result
  • Gujarat
  • India
  • Business
  • World
  • Cricket
  • Technology
  • Sports
  • LIFE-STYLE
    • Cooking
    • Health
  • Entertainment
  • Corona

© 2020 Satyaday Power by Byteweb

%d bloggers like this: