વલસાડ માં પાલિકા પ્રમુખ સોનલબેન સોલંકી ની લાખ કોશિશ બાદ પણ સ્ટેશન રોડ નું સર્કલ તૂટતાં હવે આ મુદ્દો પ્રતિસ્થા નો જંગ બન્યો હોય તેવો માહોલ ઉભો થયો છે.
સર્કલ તોડવા અંગે પહેલે થીજ વિવાદ હોવાથી દીવસ દરમ્યાન ટ્રાફિક અને હોબાળા ની સ્થિતિ ઉભી ના થાય તે વાત ને ધ્યાને રાખી કદાચ રાત્રી નો સમય પસંદ કરાયો હોવાનું મનાય છે.
વલસાડમાં સર્કલ તૂટવાની આ ઘટના માં વિવાદ થવાની સંભાવના જણાઈ રહી છે