વલસાડ માં ભારે ચર્ચા જગાવનાર સર્કલ તોડ પ્રકરણ માં જ્યારે લોકો એ સવાર માં ઉઠી ને જોયું તો જોતાજ રહી ગયા હતા અને રાતોરાત શુ થઈ ગયું તેમ પૂછતાં નજરે પડ્યા હતા..એટલુંજ નહીં અંગ્રેજી સ્કૂલ ના નાના ભુલકાઓ પણ વોટ હેપંન્ટ …? વેર ઇસ સર્કલ …એમ કહી એકબીજા સામે જોતા હતા.
બહાર ગામ થી ટ્રેન માંથી અને બસ માંથી ઉતરતા પેસેન્જર પણ પ્રશ્નાર્થંભરી આખે ત્યાંથી પસાર થતા હતા…