ઉંચા વ્યાજે રૂપિયા આપીને કરોડો નો કારોબાર ઉભો કરનાર સુરત નો કિશોર ભાજીયાવાળો આજકાલ ભારે ચર્ચા માં રહ્યો છે. તેના લોકરો ની તાપસ માં મોટી માત્ર માં કાળું નાણું મલી આવ્યું છે અને હજુ 4 લોકરો ની તપાસ બાકી છે ત્યારે તેની પાસે થી મલી આવેલી રૂપિયા 2000 ના દર ની રૂ. 1 કરોડ ની નવી નોટો એ ચર્ચા જગાવી છે, કારણ કે સામાન્ય માણસો આખો દિવસ લાઈન માં ઉભા રહે તો પણ વાપરવા પૂરતા પૈસા પણ મલતા નથી તો બીજી તરફ ભાજીયાવાળા એ ઘેરબેઠા આટલા મોટી માત્રા માં પૈસા કેવી રીતે મેળવ્યા તે તપાસ માંગી લે તેવી વાત છે.
સુરત ના ભજીયાવાળા એ લાઈન માં ઉભા રહ્યા વગર જ 1 કરોડ ની 2000ની નોટ ની કરન્સી મેળવી…
