SATYA DAYSATYA DAY

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    લખનૌ શૂટઆઉટમાં ટાર્ગેટ એટલો સચોટ હતો કે તમામ ગોળીઓ ટાર્ગેટ પર વાગી હતી

    June 8, 2023

    રામપુરમાં નવપરિણીત મહિલાની લાશ લટકતી હાલતમાં મળી

    June 8, 2023

    હંમેશા બુલેટ પ્રુફ જેકેટ પહેરીને આવતા સંજીવ જીવા જેકેટ વગર કોર્ટ પહોંચ્યા, પોતે પહેરવાની ના પાડી

    June 8, 2023
    Facebook Twitter Instagram
    • Demos
    • Tech
    • Gadgets
    • Buy Now
    Facebook Twitter Instagram Pinterest WhatsApp Telegram
    SATYA DAYSATYA DAY
    • Gujarat
    • India
    • Business
    • World
    • Cricket
    • Technology
    • LIFE-STYLE
      • Cooking
      • Health
    • Entertainment
    • Corona
    SATYA DAYSATYA DAY
    Home»Display»સુરત માં બેન્ક ભ્રષ્ટચાર નો મામલો:2 બેન્ક ના અધિકારીઓ ની ભૂંડી ભૂમિકા..
    Display

    સુરત માં બેન્ક ભ્રષ્ટચાર નો મામલો:2 બેન્ક ના અધિકારીઓ ની ભૂંડી ભૂમિકા..

    DipalBy DipalJanuary 3, 2017No Comments2 Mins Read
    Facebook Twitter WhatsApp Telegram
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    દક્ષીણ ગુજરાંત ના હબ એવા સુરત માં વધુ એક પ્રકરણે વિવાદ ઉભો કર્યો છે સુરત ની બેન્કઓફ ઇન્ડિયા ઘોડદોડ બ્રાન્ચમાંથી ૨૪.૩૫ કરોડ તેમજ સુરતની પીપલ્સ કો.ઓપરેટિવ બેન્કમાંથી ૩૬.૧૭ કરોડ નોટબંધી પછી આરટીજીએસ (રિયલ ટાઈમ ગ્રોથ સેટલમેન્ટ)થી નીકળી જતાં સીબીઆઈના અધિકારીઓએ સુરતમાં બાર જગ્યાઓએ અને જયપુરમાં એક બેન્ક મેનેજરના ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરી છે.

    નોટબંધી પછી સુરતના બુલિયન ટ્રેડર અને માસ્ટર માઈન્ડ મહરસિંહ ચોકસીએ સુરતની આ બંને બેન્કોમાં ૮-૧૧-૨૦૧૬ પછી તબક્કાવાર ૨૪.૩૫ કરોડ અને ૩૬.૧૭ કરોડ બ્લેક મની બેન્કના ખાતાંઓમાં ડિપોઝીટ કર્યા હતા. સીબીઆઈને બાતમી મળી હતી કે માસ્ટર માઈન્ડ મહરસિંહ ચોકસી તેની કંપની મહરસિંહ ટ્રેડર્સના બદલે આર.એસ.ટ્રેડર્સના જુદાં જુદાં ખાતાઓમાં કેશ ડિપોઝીટ કરી હતી. ત્યારબાદ લોકલ આરટીજીએસથી બ્લેક મની સગેવગે કરી નાખ્યુ હતું. સીબીઆઈએ બેન્ક ઓફ ઇન્ડિયાના બ્રાન્ચ મેનેજર જે.એલ.બંસલ અને સિનિયર મેનેજર એમ.એલ.ગામીત અને મહરસિંહની પ્રાઈવેટ કંપની સામે બે જુદા જુદા ગુના દાખલ કર્યા હતા. ત્યારબાદ આજરોજ સવારથી સુરતમાં બાર જગ્યાએ અને જયપુરમાં બંસલના રહેઠાણે દરોડાની કાર્યવાહી હાથ ધરીને શંકાસ્પદ દસ્તાવેજો જપ્ત કર્યા છે. સીબીઆઈએ રોકડ રકમ પણ જપ્ત કરી છે પણ તેની સત્તાવાર કોઈ જાહેરાત કરાઈ નથી. સીબીઆઈના સૂત્રોએ જણાવ્યું કે આરટીજીએસથી બંને બેન્કોમાંથી કુલ ૬૦.૫૨ કરોડનું બ્લેક મની નીકળી જતાં બેન્કના અધિકારીઓની ભૂમિકા મહત્ત્વની હોવાથી તેમની સામે પણ ભ્રષ્ટાચાર અન્વયે ગુનો દાખલ કરવામાં આવ્યો છે
    અત્રે નોંધનીય છે કે નોટબંધી સમયે કેટલીક બેંકો ના અધિકારીઓ એ ડાયરેક ડીલિંગ કરી મોટી પાર્ટીઓ દલાલો બની ગયા હતાં.અને કરોડો કમાંયા છે

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Dipal

    Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

    Related Posts

    લખનૌ શૂટઆઉટમાં ટાર્ગેટ એટલો સચોટ હતો કે તમામ ગોળીઓ ટાર્ગેટ પર વાગી હતી

    June 8, 2023

    રામપુરમાં નવપરિણીત મહિલાની લાશ લટકતી હાલતમાં મળી

    June 8, 2023

    હંમેશા બુલેટ પ્રુફ જેકેટ પહેરીને આવતા સંજીવ જીવા જેકેટ વગર કોર્ટ પહોંચ્યા, પોતે પહેરવાની ના પાડી

    June 8, 2023

    પરણિત મહિલાનું શરમજનક કૃત્ય, ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો

    June 8, 2023
    Advertisement
    Latest Post
    Crime

    લખનૌ શૂટઆઉટમાં ટાર્ગેટ એટલો સચોટ હતો કે તમામ ગોળીઓ ટાર્ગેટ પર વાગી હતી

    June 8, 2023
    Crime

    રામપુરમાં નવપરિણીત મહિલાની લાશ લટકતી હાલતમાં મળી

    June 8, 2023
    Crime

    હંમેશા બુલેટ પ્રુફ જેકેટ પહેરીને આવતા સંજીવ જીવા જેકેટ વગર કોર્ટ પહોંચ્યા, પોતે પહેરવાની ના પાડી

    June 8, 2023
    Crime

    પરણિત મહિલાનું શરમજનક કૃત્ય, ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો

    June 8, 2023
    Crime

    યુપીમાં લવ જેહાદ! ફેસબુક પર નામ બદલીને વિધવા સાથે મિત્રતા, પછી મિત્રો સાથે ગેંગરેપ

    June 8, 2023
    Advertisement
    SATYA DAY
    Facebook Twitter Instagram Pinterest Vimeo YouTube
    • Home
    • Tech
    • Gadgets
    • Mobiles
    • Buy Now
    © 2023 ThemeSphere. Designed by ThemeSphere.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version