Tuesday, March 2, 2021
SATYA DAY
  • Gujarat
  • India
  • Business
  • World
  • Cricket
  • Technology
  • Sports
  • LIFE-STYLE
    • Cooking
    • Health
  • Entertainment
  • Corona
No Result
View All Result
  • Gujarat
  • India
  • Business
  • World
  • Cricket
  • Technology
  • Sports
  • LIFE-STYLE
    • Cooking
    • Health
  • Entertainment
  • Corona
No Result
View All Result
SATYA DAY
No Result
View All Result
Home Business

સોના-ચાંદી માટે કેવો રહ્યો સપ્તાહનો પહેલો દિવસ, જાણો આજના ભાવ

Satya Day by Satya Day
January 25, 2021
in Business, Display
0
0
SHARES
44
VIEWS
Share on FacebookShare on Twitter

નવી દિલ્હીઃ સપ્તાહના પહેલા દિવસ સોમવારે કિંમતી ધાતુ સોનાના ભાવ ઘટ્યા જ્યારે ચાંદીના વધ્યા હતા. આજે સોમવારે દિલ્હીના ઝવેરી બજારમાં સોનાનો ભાવ 141 રૂપિયા ઘટ્યો હતો અને ચાંદી માત્ર 43 રૂપિયા વધી હતી. આમ આજે દિલ્હીમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ દીઠ 48,509 રૂપિયા થયો હતો. તો ચાંદીનો ભાવ 66,019 રૂપિયા પ્રતિ એક કિલોગ્રામ થયો હતો. ઉલ્લેખનિય છે કે ગત સપ્તાહે શનિવારે દિલ્હીના ઝવેરી બજારમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ દીઠ 48,650 રૂપિયા થયો હતો તો ચાંદીનો ભાવ પ્રતિ એક કિલોગ્રામ દીઠ 65,976 રૂપિયો હતો.

આજે વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ ઘટીને 1853.26 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થયો હતો. તો ચાંદીનો ભાવ સાધારણ ઘટાડે 25.55 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થયો હતો.

એચડીએફસી સિક્યોરિટીઝના સીનિયર એનાલિસ્ટો તપન પટેલનું કહેવુ છે કે વૈશ્વિક બજારમાં સોનાની કિંમતોમાં ઘટાડાની અસર ભારતીય બજારોમાં પણ પડી છે. તેની સાથે જ સોના –ચાંદીમાં હવે સ્થિરતાનો માહોલ છે. એવામાં બંને કિંમતી ધાતુઓના ભાવમાં મોટી વધ-ઘટ થઇ રહી નથી. તે ઉપરાંત હવે કોરોના વેક્સીનના વિતરણ અને રસીકરણ અભિયાનની કામગીરી ઝડપી થવાથી પણ કિંમતી ધાતુઓના ભાવ એકંદરે દબાણ હેઠળ રહ્યા છે.

Loading...

ભારતના અન્ય શહેરોમાં સોના-ચાંદીના ભાવની વાત કરીયે તો આજે સોમવારે અમદાવાદના ઝવેરી બજારમાં સોનાનો ભાવ 51,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ દીઠના સ્તરે મક્કમ હતો જ્યારે ચાંદીના ભાવ 500 રૂપિયા વધીને પ્રતિ એક કિલોગ્રામ દીઠ 67,500 રૂપિયા થયો હતો.

Download WordPress Themes
Download Nulled WordPress Themes
Premium WordPress Themes Download
Download WordPress Themes Free
udemy paid course free download
download micromax firmware
Download WordPress Themes Free
online free course

Share this:

  • Click to share on Twitter (Opens in new window)
  • Click to share on Facebook (Opens in new window)
  • Click to share on WhatsApp (Opens in new window)

Like this:

Like Loading...
ADVERTISEMENT
Previous Post

Apple iPhoneના આ મોડેલ્સમાં સપોર્ટ નહીં કરે નવું iOS 15, જાણો ક્યારે થશે રોલઆઉટ

Next Post

એસએસ રાજામૌલીની RRR 13 ઓક્ટોબરે થિયેટરોમાં રિલીઝ થશે, આલિયા ભટ્ટ જુનિયર એનટીઆર અને રામ ચરણ સાથે જોવા મળશે.

Next Post
એસએસ રાજામૌલીની RRR 13 ઓક્ટોબરે થિયેટરોમાં રિલીઝ થશે, આલિયા ભટ્ટ જુનિયર એનટીઆર અને રામ ચરણ સાથે જોવા મળશે.

એસએસ રાજામૌલીની RRR 13 ઓક્ટોબરે થિયેટરોમાં રિલીઝ થશે, આલિયા ભટ્ટ જુનિયર એનટીઆર અને રામ ચરણ સાથે જોવા મળશે.

POPULAR NEWS

  • વૈજ્ઞાનિકોએ ઉચ્ચારી ચેતવણી… ભારતમાં જોવા મળ્યા 7000થી વધુ કોરોનાવાયરસના મ્યુટેશન, ભયાનક ખતરાની આશંકા

    વૈજ્ઞાનિકોએ ઉચ્ચારી ચેતવણી… ભારતમાં જોવા મળ્યા 7000થી વધુ કોરોનાવાયરસના મ્યુટેશન, ભયાનક ખતરાની આશંકા

    0 shares
    Share 0 Tweet 0
  • સાંસદ મોહન ડેલકરે મુંબઇ માં સી-ગ્રીન હોટેલ માં આત્મહત્યા કરતા સનસનાટી : CBI તપાસ થવાની શકયતા સાથે ACB દ્વારા સાથીઓ ની તપાસ ચાલુ હતી ! કોના ઈશારે થતું હતું ??

    0 shares
    Share 0 Tweet 0
  • દમણમાં પીવા જવાનો પ્લાન બનાવતા હોય તો આ સમાચાર જોઈ લેજો,નહિ ખુલે બાર.

    0 shares
    Share 0 Tweet 0
  • ગુજરાત માં વાલીઓ એ બાળકો ને ફરજીયાત સ્કૂલે મોકલવા પડે તેવો તખ્તો તૈયાર ; 15 માર્ચ થી સ્કૂલો માં જ બાળકો એ પરીક્ષા આપવી પડશે

    0 shares
    Share 0 Tweet 0
  • GUJARAT : ગુજરાત પોલીસની દયનિય પરિસ્થિતિ ! ઇલેક્શન પતતા જ નેતાઓ આરામમાં ! પોલીસતો બંદોબસ્તમાં જ વ્યસ્ત !

    0 shares
    Share 0 Tweet 0
  • ફેસબુકે ઇન્ટરનેટ મીડિયા પર સરકારી માર્ગદર્શિકા પર કહ્યું- વેલકમ, ગૂગલ અને ટ્વિટર મૌન

    0 shares
    Share 0 Tweet 0
  • સોનું ફરી 48,000ની નીચી, ચાંદી પણ 500 રૂપિયા સસ્તી થઇ, જાણો ફેબ્રુઆરીમાં કેટલા ભાવ ઘટ્યા…

    0 shares
    Share 0 Tweet 0
Loading...
SATYA DAY

Follow us on social media:

© 2020 Satyaday Power by Byteweb

No Result
View All Result
  • Gujarat
  • India
  • Business
  • World
  • Cricket
  • Technology
  • Sports
  • LIFE-STYLE
    • Cooking
    • Health
  • Entertainment
  • Corona

© 2020 Satyaday Power by Byteweb

%d bloggers like this: