નવી દિલ્લી તા.14 : દેશની તમામ સુરક્ષા એજન્સી અને રાજ્યોની ગુપ્તચર એજન્સીઓએ સરકાર ને એક એહવાલ સોંપ્યો છે જેમાં સરકાર ને દેશ ના તમામ યુઝર ના મોબાઈલ માંથી આ ચાર એપ્લિકેશન ને તત્કાલીન રૂપે નીકળી નાખવાનું જણાવ્યું છે જેમાં ટોપ ગન (ગેમ એપ), એમપીજુંક (મ્યૂઝિક એપ), બીડીજુંકી (વીડિયો એપ) અને ટોકિંગ ફ્રોગ (એન્ટરટેનમેન્ટ એપ). નો સમાવેશ થાય છે જેમાં દેશ ની અંગેનસી એ જણાવ્યું છે પાકિસ્તાની હેકર ભારતીય સ્માર્ટ ફોન યુઝર પર એપ્લિકેશન માં માલવેર મોકલી ને જાસૂસી કરી રહિયા છે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની એજન્સીઓ ભારતમાં મોબાઈલ એપમાં માલવેર વાયરસ મોકલીને જાસૂસી કરી રહી છે. ગૃહ મંત્રાલયને આ જાણકારીની મજબૂત અહેવાલ મળતા જ દેશની તમામ સુરક્ષા એજન્સી અને રાજ્યોની ગુપ્તચર એજન્સીઓને પત્ર લખીને કેટલીક વિશેષ મોબાઈલ એપ ડાઉનલોડ ન કરવાના આદેશ આપવામાં આવ્યા છે.