વલસાડ માં ગત રાત્રી નો સમય ભારે અકળાવનારો રહ્યો..કારણ કે સર્કલ બચાવવા માટે પાલિકાના પ્રમુખે છેલ્લે સુધી પ્રયાસો કર્યા પરંતુ તંત્ર ઓર્ડર મુજબ કામે લાગ્યું હતું અને જ્યુડિયલ મેટર માં પોતે વઘારે કઇ કરી શકે તેમ ન હોવાથી તેઓ લાચાર થયા હતા અને નિરાશ વદને સર્કલ તૂટવાની પ્રક્રિયા ના સાક્ષી બન્યા હતા..જે તસ્વીર માં સાફ જોઈ શકાય છે.