SATYA DAYSATYA DAY

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    RBI ગોલ્ડ રિઝર્વઃ રિઝર્વ બેન્કનો સોના પ્રત્યેનો પ્રેમ, 5 વર્ષમાં અનામતમાં 40 ટકાનો વધારો

    June 8, 2023

    કોલ્હાપુર હિંસા કેસમાં મોટી કાર્યવાહી, 3 FIR નોંધાઈ, કુલ 300 આરોપી, 36ની ધરપકડ

    June 8, 2023

    WTC ફાઈનલ 2023: ભારતે પહેલા દિવસે કઈ ભૂલ કરી, જે ‘ભૂલ’ આખી મેચને ઢાંકી શકે છે

    June 8, 2023
    Facebook Twitter Instagram
    • Demos
    • Tech
    • Gadgets
    • Buy Now
    Facebook Twitter Instagram Pinterest WhatsApp Telegram
    SATYA DAYSATYA DAY
    • Gujarat
    • India
    • Business
    • World
    • Cricket
    • Technology
    • LIFE-STYLE
      • Cooking
      • Health
    • Entertainment
    • Corona
    SATYA DAYSATYA DAY
    Home»Display»હૃદયરોગના દર્દીને રાહત: હવે સ્ટેન્ટના ભાવ પર નિયંત્રણની સંભાવના.
    Display

    હૃદયરોગના દર્દીને રાહત: હવે સ્ટેન્ટના ભાવ પર નિયંત્રણની સંભાવના.

    DipalBy DipalDecember 22, 2016No Comments2 Mins Read
    Facebook Twitter WhatsApp Telegram
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    લોહીની ધમનીઓમાંથી બ્લોકેજ દૂર કરવા અને દર્દીને હાર્ટએટેકથી બચાવવા માટે ડોકટરો જેનો વ્યાપક ઉપયોગ કરે છે તે સ્ટેન્ટના ભાવ આગામી ફેબ્રુઆરીથી નિયંત્રિત કરવામાં આવે તેવી શકયતા છે. સરકારે ડ્રગ પ્રાઈસ ક્ધટ્રોલ ઓર્ડરમાં સ્ટેન્ડનો સમાવેશ કર્યો છે.

    આરોગ્ય મંત્રાલયે સ્ટેન્ડને આવશ્યક દવાઓની રાષ્ટ્રીય યાદીમાં સમાવિષ્ટ કયર્િ બાદ સ્ટેન્ટ ઉત્પાદકો તથા કેટલાક ડોકટર્સ દ્વારા તેના જોરદાર વિરોધ વચ્ચે મહિનાઓ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ડિપાર્ટમેન્ટ ઓફ ફામર્સ્યિુટિકલ્સે બુધવારે સાંજે જાહેરનામું બહાર પાડયું હતું જે મુજબ ડ્રગ પ્રાઈસ ક્ધટ્રોલ ઓર્ડર 2013ના શિડયુલ-1માં બાયોડિગ્રેડેબલ સ્ટેન્ટ્સને નોટિફાઈ કરાયા છે.

    ડીપીસીઓ અનુસાર નેશનલ ફામર્સ્યિુટિકલ પ્રાઈસિંગ ઓથોરિટી 60 દિવસની અંદર આ સ્ટેન્ટની મહત્તમ કિંમત નકકી કરે તેવી ધારણા છે. ઓથોરિટી ભારતમાં દવાની કિંમત પર દેખરેખ રાખવાનું કામ કરે છે. ડિપાર્ટમેન્ટે 21 ડિસેમ્બરે પ્રાઈસિંગ રેગ્યુલેટરના ચેરમેન ભૂપેન્દ્રસિંઘને એક પત્ર લખીને જણાવ્યું હતું કે, એનપીપીએને ઝડપથી કામગીરી હાથ ધરવા વિનંતી કરવામાં આવે છે. આ લખાય છે ત્યાં સુધી એનપીપીએનો સંપર્ક થયો ન હતો. દેશમાં આવશ્યક દવાઓની રાષ્ટ્રીય યાદીમાં સ્ટેન્ટને સામેલ કરવાના આરોગ્ય મંત્રાલયના નિર્ણય સામે વૈશ્ર્વિક તથા સ્થાનિક સ્ટેન્ટ ઉત્પાદકોએ મિશ્ર પ્રતિક્રિયા આપી છે. ક્ધફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી એન્ડ એડવાન્સ મેડિકલ ટેકનોલોજી એસોસિયેશન તથા એસોસિયેશન દ્વારા આ પગલાંની તીવ્ર ટિકા કરવામાં આવી હતી અને ઉદ્યોગના કેટલાક અધિકારીઓએ ત્યાં સુધી કહ્યું હતું કે, તેના કારણે નવી પેઢીના આધુનિક સ્ટેન્ટ લોંચ કરવાનું અટકી જશે. સીઆઈઆઈ મેડિકલ ટેકનોલોજી ડિવિઝનના ચેરમેન હિમાંશુ બેડે જણાવ્યું હતું કે, અમે એવું નથી કહેતા કે મેડિકલ ડિવા,સના ભાવનું નિયમન થવું ન જોઈએ, પરંતુ સરકારે નિયમન માટે તેની સાથે દવા જેવી નીતિ અપ્નાવવી ન જોઈએ. પ્રોડકટ્સની ગુણવત્તા તથા ક્લિનિકલ પરિણામોને સરકારના આ નિર્ણયમાં પ્રાથમિકતા આપવામાં આવી હોય તેવું દેખાતું નથી, તેમ એડવામેડે જણાવ્યું હતું જે એબોટ તથા મેડટ્રોનિકસ જેવા વૈશ્ર્વિક મેડિકલ ડિવાઈસ ઉત્પાદકોનું પ્રતિનિધિત્વ કરે છે.

     

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Dipal

    Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

    Related Posts

    RBI ગોલ્ડ રિઝર્વઃ રિઝર્વ બેન્કનો સોના પ્રત્યેનો પ્રેમ, 5 વર્ષમાં અનામતમાં 40 ટકાનો વધારો

    June 8, 2023

    કોલ્હાપુર હિંસા કેસમાં મોટી કાર્યવાહી, 3 FIR નોંધાઈ, કુલ 300 આરોપી, 36ની ધરપકડ

    June 8, 2023

    WTC ફાઈનલ 2023: ભારતે પહેલા દિવસે કઈ ભૂલ કરી, જે ‘ભૂલ’ આખી મેચને ઢાંકી શકે છે

    June 8, 2023

    મોદી સરકારના 9 વર્ષ: ચીનનું CPEC સફળ નથી થઈ રહ્યું, ભારતની મોટી સફળતા, જયશંકરે ગણ્યા મોદી સરકારના 9 વર્ષ

    June 8, 2023
    Advertisement
    Latest Post
    Display

    RBI ગોલ્ડ રિઝર્વઃ રિઝર્વ બેન્કનો સોના પ્રત્યેનો પ્રેમ, 5 વર્ષમાં અનામતમાં 40 ટકાનો વધારો

    June 8, 2023
    Display

    કોલ્હાપુર હિંસા કેસમાં મોટી કાર્યવાહી, 3 FIR નોંધાઈ, કુલ 300 આરોપી, 36ની ધરપકડ

    June 8, 2023
    Cricket

    WTC ફાઈનલ 2023: ભારતે પહેલા દિવસે કઈ ભૂલ કરી, જે ‘ભૂલ’ આખી મેચને ઢાંકી શકે છે

    June 8, 2023
    Display

    મોદી સરકારના 9 વર્ષ: ચીનનું CPEC સફળ નથી થઈ રહ્યું, ભારતની મોટી સફળતા, જયશંકરે ગણ્યા મોદી સરકારના 9 વર્ષ

    June 8, 2023
    Display

    રિઝર્વ બેંકે મોંઘવારીને લઈને કરી આ આગાહી, જાણો તમારા ખિસ્સાને ક્યારે મળશે રાહત

    June 8, 2023
    Advertisement
    SATYA DAY
    Facebook Twitter Instagram Pinterest Vimeo YouTube
    • Home
    • Tech
    • Gadgets
    • Mobiles
    • Buy Now
    © 2023 ThemeSphere. Designed by ThemeSphere.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version