Flipcart નો મહાસેલ : સ્માર્ટફોન પર 5 હજારથી વધારે ડિસ્કાઉન્ટ

HDFC બેંકના ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડથી ખરીદી કરનાર લોકોને વધારાનું 10% ડિસ્કાઉન્ટ મળશે.

ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ પોતાના ગ્રાહકો માટે છઠ્ઠી ડિસેમ્બરથી આઠમી ડિસેમ્બર સુધી બિગ શોપિંગ ડેઝ (Flipkart Big Shopping Days) સેલ શરૂ કરી રહી છે. આ સેલમાં બ્રાન્ડેડ સ્માર્ટફોન, ટીવી, લેપટોપ અને એસેસિરીઝ પર મોટું ડિસ્કાઉન્ટ મળશે. આ સાથે જ એચડીએફસી (HDFC) બેંકના ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડથી ખરીદી કરનાર લોકોને વધારાનું 10% ડિસ્કાઉન્ટ પણ મળશે. જાણો કઇ પ્રોડક્ટ કેટલી કિંમત પર મળી રહી છે.

બિગ શોપિંગ ડેઝ સેલ અંતર્ગત ઓનર 9Nનો 4GB RAM અને 64 GB ઇન્ટરનલ સ્ટોરેઝ વાળો સ્માર્ટફોન ફક્ત રૂ. 10,999માં મળશે. આ ફોનની મૂળ કિંમત રૂ. 15,999 છે. જો તમે આ ફોનનું 3GB RAM અને 32GB ઇન્ટરનલ સ્ટોરેઝ વાળું વેરિએન્ટ ખરીદો છો તો તે તમને ફક્ત રૂ. 8,999માં મળશે. આ ફોનની મૂળ કિંમત રૂ. 13,999 છે.

તાજેતરમાં લોંચ થયેલો ફોન Asus Zenfone L1 સ્માર્ટફોન બિગ શોપિંગ ડેઝ સેલ અંતર્ગત ફક્ત રૂ. 4,999માં મળી શકશે. આ ફોનની મૂળ કિંમત રૂ. 6,999 છે

Share
WP Twitter Auto Publish Powered By : XYZScripts.com