મોરબી દુર્ઘટનામાં ઝડપાયેલા 8 આરોપીઓ જામીન માટે કરી અરજી

0
46

મોરબી સહિત ગુજરાતના લોકોને હજુ પણ હચમચાવનારી ઝુલતા પુલ દુર્ઘટના જેને યાદ કરી આજે પણ ગુજરાતીઓ ભાવુક થઇ જાય છે આ પુલ આનંદ માણવા આવેલા 150થી વધુ લોકો મોતને ભેટ્યા હતા અને સમ્રગ ગુજરાત સહિત દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યુ હતું

જયાં તાત્કલિક સરકાર એકશનમાં આવી હતી અને 9 જેટલા આરોપીઓની ધરપકડ કરાઇ હતી જેમાં આજે 8 જેટલા આરોપીઓએ મોરબી સેન્શન કોર્ટમાં જામની માટે અરજી કરી છે જેને લઇ આગામી 21 નવેમ્બરના રોજ જામીન અરજી પર સુનાવણી હાથ ધરાશે જેમાં 21 નવેમ્બરે કોર્ટ તમામ રિપોર્ટના આધારે નક્કી કરશે કે આરોપીઓની જામીન આપવી કે નહી