મંગલુરુ એરપોર્ટ પર એક લેપટોપ બેગમાંથી 10 કિલો IED લાઇવ બોમ્બવાળી બેગ મળી આવ્યા હતા .આ બન્ને શંકાસ્પદ લોકો રિક્ષામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યુ છે. બોમ્બને ડિસ્પોઝલ વાહન સાથે સવારે 10 વાગ્યે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પાસે રાખ્યો છે અને બોમ્બની વિશેષ ટીમ બેંગાલુરુથી ખાસ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
દિલ્હીથી આવેલી એનઆઈએ(NIA)ની ટીમે આ ઘટનાને લઈ મંગલુરૂ પોલીસને જાણ કરી તાત્કિાલિક ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી અને ઘટના અંગેની પરિસ્થિતિનો તમામ માહિતી એકત્રિત કરી હતી. એનઆઈએની એક વિશેષ ટીમ ટૂંક સમયમાં મંગલુરુ ખાતે પહોંચશે. કર્નાટકમાં આ પહેલો ભારે માત્રામાં જીવંત બોમ્બ પણ મળી આવ્યા હતા. જયારે આ ઘટનાની ગંભીરતા લઈ કર્ણાટકના ગૃહ પ્રધાન બાસવરાજ બોમ્માઈ તમામ ઉપરી અધિકારીઓ સાથે એક ખાસ મિટીગનું આયોજન કરી આગામી આવી રહેલ 26 જાન્યુઆરીએ ખાસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે.
બેંગલુરુ એરપોર્ટ પર ખાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે અને તમામ શહેરને હાલ હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે.મેંગલુરું