સરકારી અનાજના  કૌભાંડ મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચે વધુ બે આરોપીઓની ધરપકડ કરી

સુરત: સરકારી અનાજના  કૌભાંડ મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચે વધુ બે આરોપીઓની ધરપકડ કરી તપાસનો તપાસનો રેલો આગળ વધાવ્યો છે..ક્રાઈમ.બ્રાન્ચની તપાસમાં હમણાં સુધી કુલ છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી…જ્યાં આજ રોજ અમદાવાદ અને સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા સોફ્ટવેર એન્જીયર સહિત બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે…ઉલ્લેખનીય છે કે એનએફએસએ  કાર્ડધારકોના ડેટા હેક સરકારી અનાજનું મોટાપાયે કૌભાંડ આચરવામાં આવ્યું હતું ,જે કૌભાંડ બહાર પડતા તપા ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી..

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com